મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે લંકા ગઢ માં આવે આવી દસ માથાળાને મારજો મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે હે મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
એવો દિવસ રે ઉગે ને રાવણ રોજ વાટિકા માં આવે જો દ્વૈત રે એ દસાનંદ આવી મનડા રો દઈને ડરાવે એવો દિવસ રે ઉગે ને રાવણ રો વાટિકા માં આવે જો દ્વૈત રે એ દસાનંદ આવી મનડા રો દઈને ડરાવે જો દિવસ જાય મારા દોયલાં મારી પાપણ પાણી પડાવે જો મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે
એવો હદ નો વટેલો રાવણ મને રોજ મેણા મારતો તારા રઘુકુળ ના રાજા મારા હામે કેમ ના આવતો એવો હદ નો એ વટેલો રાવણ મને રોજ મેણા મારતો તારા રઘુકુળ નો રાજા મારા હામે કેમ ના આતો રઘુકુળ ના રાજા હવે એને રણ માં આવીને રોળજો મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે
કવિ કેદાન કે કરુણા ના સાગર તારી કરુણા હેઠી મેલજો જગત જન ની જાનકી આંખે આહુડા ની ધાર જો કવિ કેદાન કે કરુણા ના સાગર તારી કરુણા ને હેઠી મેલજો જગત જન ની જાનકી ની આંખે આહુડા ની ધાર જો ત્યાં તો ફરકી રે ભુજાયું લંકા માથે મિટયું મંડાણી જો મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે લંકા ગઢ માં આવે આવી દસ માથાળાને મારજો લંકા ગઢ માં આવે આવી દસ માથાળાને મારજો મારા રાઘવ ને જઈ કેજો હવે જટ લંકા ગઢ માં આવે મારા રાઘવ ને જઈ કેજો કે જટ લંકા ગઢ માં આવે જટ લંકા ગઢ માં આવે હવે જટ લંકા ગઢ માં આવે
English version
Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave Lanka gadh ma aave aavi das matha dane ne marjo Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave He mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Aevo divas re uge ne ravan roj vatika ma aave jo Dait re ae dasanand aavi manda ro daine darave Aevo divas re uge ne ravan roj vatika ma aave jo Dait re ae dasanand aavi manda ro daine darave jo Divas jaay mara doyla mari papan pani padave jo Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave
Aevo had no vatelo ravan mane roj mena marto Tara raghukud na raja mara hame kem na aavto Aevo had no ae vatelo ravan amne roj mena marto Tara raghukud no raja mara hame kem na aavto Raghukud na raja have aene ran maa aavine rodjo Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave
Kavi kedan ke karuna na sagar tari karuna hethi meljo Jagat jan ni janki ni aankhe aahuda ni dhaar jo Kavi kedan ke karuna na sagar tari karuna ne hethi meljo Jagat jan ni janki ni aankhe aahuda ni dhaar jo Tya to farki re bhujayu lanka mathe mityu mandani jo Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave Lanka gadh ma aave aavi das matha dane ne marjo Lanka gadh ma aave aavi das matha dane ne marjo Mara raghav ne jai kejo have jat lanka gadh ma aave Mara raghav ne jai kejo ke jat lanka gadh ma aave Jat lanka gadh ma aave Have jat lanka gadh ma aave