હે જાનુ તમે જુદા રે થયા ને પાછા ફેર ના મળ્યા જાનુ અમે જોતા રે રહ્યા ને તમે પરણી ગયા હો જીવ મારો બળી ને થઇ જ્યો રાખ રડતી રઈ જી મારી ઓંખ જીવ મારો બળી ને થઇ જ્યો રાખ રડતી રઈ જી મારી ઓંખ એ આજ મારા ઓરતા રહ્યા ને સપના બળી રે ગયા હે જાનુ તમે જુદા રે થયા ને પાછા ફેર ના મળ્યા
હો ખુશીયો જોઈ એના પરણતાં મુખ મા દલડું રોવે ઈ વાત ના રે દુઃખ મા હો ખુશીયો જોઈ એના પરણતાં મુખ મા દલડું રોવે ઈ વાત ના રે દુઃખ મા હો ચમ એને કર્યું હશે ઓ-મ કોઈ મને હમજાનું ના રોમ ચમ એને કર્યું હશે ઓ-મ કોઈ મને હમજાનું ના રોમ એ આજ મારા કાળજા બાળ્યા ને કટકે કટકા થયા હે જાનુ તમે જુદા રે થયા ને પાછા ફેર ના મળ્યા
હો પારકા મીંઢળ બોધ્યા એને હાથ મા લોહી ના આંસુ આવ્યા મારી ઓંખ મા અરે પારકા મીંઢળ બોધ્યા એને હાથ મા લોહી ના આંસુ આવ્યા મારી ઓંખ મા ઓ પરણી જાશે એ પારકા ગોમ મારા થી રેવાશે ચમ કરી રોમ પરણી જાશે એ પારકા ગોમ મારા થી રેવાશે ચમ કરી રોમ હે વેળા મારે મરવા ની આયી ને વાલા વેરી રે થયા હો જાનુ ચમ કર્યું રે આવું કઈ દો ગુના મા કયા હો જાનુ તને જતા રે રહ્યા ને અમે જોતા રે રહ્યા પાછા ફેર ના મળ્યા
English version
He janu tame juda re thaya ne pachha fer na malya Janu ame jota re rahya ne tame parni gaya Ho jiv maro bari ne thai jyo raakh Radti raiji mari okh Jiv maro bari ne thai jyo raakh Radti raiji mari okh Ae aaj mara orta rahya ne sapna bari re gaya He janu tame juda re thaya ne pachaa fer na malya
Ho khushiyo joi aene paranta mukh ma Daldu rove e vaat na re dukh ma Ho khushiyo joi aene paranta mukh ma Daldu roje e vaat na re dukh ma Ho cham aene karyu hase o-m Koi mane hamjanu na rom Cham aene karyu hase o-m Koi mane hamjanu na rom Ae aaj mara kadja barya ne katke katka thaya He janu tame juda re thaya ne pachaa fer na malya
Ho parka midhar bodhya aene haath ma Lohi na aasu aavya mari okh ma Are parka midhar bodhya aene haath ma Lohi na aasu aavya mari okh ma O parni jase ae parka gom Mara thi revashe cham kari rom Parni jase ae parka gom Mara thi revashe cham kari rom He vera mare marva ni aayi ne vala veri re thaya Ho janu cham karyu re aavu kai do guna ma kaya Ho janu tame jata re rahya ne ame jota re rahya Pachha fer na malya