હો રણ માં રઝળતો કરી એકલો મેલી ગઈ હો રણ માં રઝળતો કરી એકલો મેલી ગઈ પહેલા હસાવી પછી રડતો કરી ગઈ હો….. રણ માં રઝળતો કરી એકલો મેલી ગઈ પહેલા હસાવી પછી રડતો કરી ગઈ સાથ અધવચમાં મારો કેમ તું છોડી ગઈ શું હતો વાંક મારો પ્રેમ તું ભૂલી ગઈ સાથ અધવચમાં મારો કેમ તું છોડી ગઈ શું હતો વાંક મારો પ્રેમ તું ભૂલી ગઈ
ઓ દીકુ આ શું કરી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ ઓ દીકુ આ શું કરી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
હો વેળા કેવી વહમી આયી મોત ની તું ઘડી લાયી જ્યાર થી જીવન માં આયી જિંદગી માં આગ લગાઈ
હો કરીને તે બેવફાઈ દિલમાં હોળી હળગાવી ના તને દયા આયી મોત ને તું ઘાટ લાયી મારી જશે મને તારી બેવફાઈ મારી જશે મને તારી બેવફાઈ
રાત અંધારી જીવન માં તું કરી ગઈ પ્રેમ ની મારી ફજેતી તું કરી ગઈ રાત અંધારી જીવન માં તું કરી ગઈ પ્રેમ ની મારી ફજેતી તું કરી ગઈ
હો દીકુ આ શું કરી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ હો દીકુ આ શું કરી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
હો વાયરો આ દુઃખ નો વાયો પ્રેમ માં હું લુંટાયો ભોળી વાતે લુંટાયો પ્યાલો તે ઝેર નો પાયો હો રોવા નો દાડો આયો તે કાળો કેર વર્તાયો મારો મારો કરી ફસાયો તોયે તારો ના બનાયો કરી ગઈ મારી તુંતો જગ હસાઈ કરી ગઈ મારી તુંતો જગ હસાઈ
મારા અરમાનો ને રાખ માં રોળી ગઈ પોતાની માની એતો જાન મારી લઇ ગઈ મારા અરમાનો ને રાખ માં રોળી ગઈ પોતાની માની એતો જાન મારી લઇ ગઈ
હો દીકુ આ શું કરી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ હો દીકુ આ શું કરી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ હો દીકુ આ શું કરી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ મારા કર્યા કરાયા પર પોણી ફેરવી ગઈ
English version
Ho ran ma rajadto kari eklo meli gai Ho ran ma rajadto kari eklo meli gai Pehla hasavi pachhi radto kari gai Ho….. Ran ma rajadto kari eklo meli gai Pahela hasavi pachhi radto kari gai Sath adh vachma maro kem tu chhodi gai Shu hato vank maro prem tu bhuli gai Sath adh vachma maro kem tu chhodi gai Shu hato vank maro prem tu bhuli gai
O diku aa shu kari gai Mara karya karaya par poni fervi gai O diku aa shu kari gai Mara karya karaya par poni fervi gai
Ho vera kevi vahmi aayi Mot ni tu ghadi layi Jyar thi jivan ma aayi Jindagi ma aag lagai
Ho karine te bewafai dilma holi hargavi Na tane daya aayi mot ne tu ghat layi Mari jase mane tari bewafai Mari jase mane tari bewafai
Raat andhari jivan ma tu kari gai Prem ni mari fajeti tu kari gai Raat andhari jivan ma tu kari gai Prem ni mari fajeti tu kari gai
Ho diku aa shu kari gai Mara karya karaya par poni fervi gai Ho diku aa shu kari gai Mara karya karaya par poni fervi gai
Ho vayro aa dukh no vayo Prem ma hu lutayo Bhori vate lutayo Pyalo te jer no payo Ho rova no daro aayo Te kalo ker vartayo Maro maro kari fasayo Toye taro na banayo Kari gai mari tuto jag hasai Kari gai mari tuto jag hasai
Mara armano ne rakh ma rodi gai Potani mani aeto jaan mari lai gai Mara armano ne rakh ma rodi gai Potani mani aeto jaan mari lai gai
Ho diku aa shu kari gai Mara karya karaya par poni fervi gai Ho diku aa shu kari gai Mara karya karaya par poni fervi gai Ho diku aa shu kari gai Mara karya karaya par poni fervi gai Mara karya karaya par poni fervi gai