મીઠી મીઠી તારી વાતો માં પડી ને હાય મીઠી મીઠી તારી આ વાતો માં પડી ને દિલ ના કહે આ તને જિંદગી માની ને થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને દિલ તને આપવા ની ભૂલ કરી ને તારી સાથે જીવવાના સપના જોઈ ને થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો દિલ તને આપવા ભૂલ કરી ને તારી સાથે જીવવાના સપના જોઈ ને થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
ખબર નથી એ કેમ થયા જુદા કેમ મારી સાથે એ થયા બેવફા હો ટુટી ગયા જે મેં જોયાતા સપના છોડી ને મને એ બીજા ના થયા હે ઓ બેવફા મારુ દિલ તે તોડ્યું ઓ બેવફા મારુ દિલ તોડ્યું
ખોટા ખોટા તારા વાયદા પર રહી ને આ જિંદગી તારા નામે કરી મેં થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
પ્રેમ હશે જૂથો એ નોતી ખબર દિલ જેને આપ્યું એને કરી ના કદર કેમ જીવાશે હવે તારા રે વગર બીજાની થઇ ગઈ તું મારી જોતી નજર હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
તારી માટે જીવતર હથેળી પર મૂકીને દિલ પર તારું નામ લખી ને થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
English version
Mithi mithi tari aa vato maa padi ne Haay mithi mithi tari aa vato maa padi ne Dil naa kahe aa tane jindagi mani ne Thaya barbad tara prem maa padi ne Dil tane aapva ni bhul kari ne Tari sathe jivvana sapna joi ne Thaya barbad tara prem maa padi ne
He o bewafa te vishwas todiyo O bewafa te vishwas todiyo Dil tane aapva ni bhul kari ne Tari sathe jivvana sapna joi ne Thaya barbad tara prem maa padi ne Ho ho thaya barbad tara prem maa padi ne
Khabar nathi ae kem thaya juda Kem mari sathe ae thaya bewafa Ho tuti gaya je me joyata sapna Chhodi ne mane ae bija naa thaya He o bewafa maru dil te todyu O bewafa maru dil todyu
Khota khota tara vayda par rahi ne Aa jindagi tara name kari me Thaya barbad tara prem maa padi ne Ho ho thaya barbad tara prem maa padi ne
Prem hase jutho ae noti khabar Dil jene aapyu aene kari naa kadar Kem jivase have tara re vagar Bijani thai gai tu mari joti najar He o bewafa te vishwas todiyo O bewafa te vishwas todiyo
Tari mate jivtar hatheri par mukine Dil par taru naam lakhi ne Thaya barbad tara prem maa padi ne Ho ho thaya barbad tara prem maa padi ne