મારુ દિલ ચીરી ને જોઈ લે મારુ કાળજું કાપી ને જોઈ લે મારુ દિલ ચીરી ને જોઈ લે મારુ કાળજું કાપી ને જોઈ લે એમા તારું નામ છે ઓ..એમા તારું નામ છે
હો તારા રે નામ પર જીંદગી હું હાર્યો તારી યાદો એ મને ગમ માં ડુબાર્યો હો કુવા માં ઉતાળી તે દોરડું રે કાપ્યું પ્રેમ નું પરિણામ ખુબ સારું આપ્યું
મારી છાતી પર માથું મુકીજો હો દિલ ના ધબકાર મેહસૂસ કરી જો મારી છાતી પર માથું મુકીજો દિલ ના ધબકાર મેહસૂસ કરી જો એમા તારું નામ છે ઓ..એમા તારું નામ છે
હો મળવા માં મોડું થાય તો મારી સાથે લડતી ગળે વળગાવી ને ચુમી ઓરે કરતી હો કોના રે ભરોશે મને એકલો રે છોડયો બેવફા બની ને ભરોશો રે તોડયો
કયા જનમ નું લીધું તે વેર તેતો જુદાઈ નું આપ્યું રે ઝેર કયા જનમ નું લીધું તે વેર તેતો જુદાઈ નું આપ્યું રે ઝેર એમા તારું નામ છે હો એમા તારું નામ છે હો એમા તારું નામ છે
મારુ દિલ ચીરી ને જોઈ લે એમા તારું નામ છે હો એમા તારું નામ છે
English version
O bewafa o bewafa O bewafa o bewafa
Maru dil chiri ne joi le Maru kadju kapi ne joi le Maru dil chiri ne joi le Maru kadju kapi ne joi le Aema taru naam chhe O aema taru naam chhe
Ho tara re naam par jindagi hu haryo Tari yaado ae mane gam ma dubaryo Ho kuva ma utadi te dordu re kapyu Prem nu parinam khub saru aapyu
Mari chhati par mathu mukijo ho Dil na dhabkar mehsus kari jo Mari chhati par mathu mukijo Dil na dhabkar mehsus kari jo Aema taru naam chhe O aema taru naam chhe
Ho malva ma modu thaay to mari sathe ladti Gale vargari ne chumiy o re karti Ho kona re bharoshe mane eklo re chhodyo Bewafa bani ne bharosho re todyo
Kaya janam nu lidhu te ver Teto judai nu aapyu re jer Kaya janam nu lidhu te ver Teto judai nu aapyu re jer Aema taru naam chhe Ho aema taru naam chhe Ho aema taru naam chhe
Maru dil chiri ne joi le Aema taru naam chhe Ho aema taru naam chhe