હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર હો હો હો મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર ઝબૂકી વિજલડી ને લાગે એનો ડર કેમ કરી જાવું એને મળવા હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો પ્રીત માં મારે એની ભીંજાવું આજ બોલે મીઠા મોર મને આવે એની યાદ કેમ કરી જાવું એને મળવા હો હો જાવું તો પડશે મેઘ મળવા હો કેમ કરી જાવું એને મળવા હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો એની અને મારી આતો પેલી મુલાકાત છે થોભી જાઓ મેહુલિયા દિલ ની આ વાત છે હો એની અને મારી આતો પેલી મુલાકાત છે થોભી જાઓ મેહુલિયા દિલ ની આ વાત છે દિલ ની આ વાત છે
હો ખમૈયા કરી જાને મેહુલિયા આજ હો હો હો ખમૈયા કરી જાને મેહુલિયા આજ હવે તો રહી જાને બાપલીયા આજ કેમ કરી જાવું એને મળવા હો હો જાવું તો પડશે મેઘ મળવા હો કેમ કરી જાવું એને મળવા હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો હસરત હતી ઘણી એને મળવાની બસ કરો મેઘરાજા બહુ થયું પાણી હો હસરત હતી ઘણી એને મળવાની બસ કરો મેઘરાજા બહુ થયું પાણી બહુ થયું પાણી
હો વીજ ચમકે ને ધ્રૂજે ધરતી આકાશ હો હો હો વીજ ચમકે ને ધ્રૂજે ધરતી આકાશ મેઘ વરસે ને હારે વરસે મારી આંખ જાવું તો પડશે મેઘ મળવા હો હો કેમ કરી જાવું એને મળવા હો કેમ કરી જાવું એને મળવા અરે હા હા જાવું તો પડશે મેઘ મળવા હો કેમ કરી જાવું એને મળવા હો હો જાવું તો પડશે મેઘ મળવા
હો રોકાઈ ગયો છે વાલો સુણી મારો સાદ દુનિયા ના બંધન તોડી ભાગ્યો હૂતો આજ હવે તો જવાશે મળવા અરે હા હા હવે તો જવાશે મળવા હે મારા વાલમ હવે તો આવું તમને મળવા
English version
Ho megh varse chhe aaj jarmar jarmar Ho ho ho megh varse chhe aaj jarmar jarmar Jabuki vijaldi ne lage aeno dar Kem kari jaavu aene malva Ho ho jaavu to padshe megh malva
Ho preet ma mare aeni bhinjavu aaj Bole mitha mor mane aave aeni yaad Kem kari jaavu aene malva Ho ho jaavu to padshe megh malva Ho kem kari jaavu aene malva Ho ho jaavu to padshe megh malva
Ho aeni ane mari aato peli mulakat chhe Thobhi jaao mehuliya dil ni aa vaat chhe Ho aeni ane mari aato peli mulakat chhe Thobhi jaao mehuliya aa dil ni aa vaat chhe Dil ni aa vaat chhe
Ho khamaiya kari jaane mehuliya aaj Ho ho ho khamaiya kari jaane mehuliya aaj Have to rahi jaane bapalia aaj Kem kari jaavu aene malva Ho ho jaavu to padshe megh malva Ho kem kari jaavu aene malva Ho ho jaavu to padshe megh malva
Ho hasrat hati ghani aene malvani Bas karo meghraja bahu thayu pani Ho hasrat hati ghani aene malvani Bas karo meghraja bahu thayu pani Bahu thayu pani
Ho vij chamke ne dhruje dharti aakash Ho ho ho vij chamke ne dhruje dharti aakash Megh varse ne hare varse mari aankh Jaavu to padshe megh malva Ho ho kem kari jaavu aene malva Ho kem kari jaavu aene malva Are ha ha jaavu to padshe megh malva Ho kem kari jaavu aene malva Ho ho jaavu to padshe megh malva
Ho rokai gayo chhe walo suni maro saad Duniya na bandhan todi bhagyo huto aaj Have to javashe malva Are ha ha have to javashe malva He mara valma have to aavu tamne malva