Home » GOR MA LYRICS | PRIYANKA KHER

GOR MA LYRICS | PRIYANKA KHER

અષાઢીયો આવ્યો છે રાજ
મેહુલિયો લાવ્યો છે રાજ
અષાઢીયો આવ્યો છે રાજ
મેહુલિયો લાવ્યો છે રાજ
મેહુલિયો લાવ્યો છે રાજ
મેહુલિયો લાવ્યો છે રાજ

ગોરમા નો વર કેસરીયો ને
નદીએ નાહવા જાય રે ગોરમા
ગોરમા નો વર કેસરીયો ને
નદીએ નાહવા જાય રે ગોરમા

વાંકી તે મુકી પાઘડી ને
છાંયડા જોતો જાય રે ગોરમા
હે ગોરમા નો વર કેસરીયો ને
નદીએ નાહવા જાય રે ગોરમા

હે સોના રૂપા ના વાઘા પેરિયા ને
ફૂમતાં લેરાલેર ગોરમા
સોના રૂપા ના વાઘા પેરિયા ને
ફૂમતાં લેરાલેર રે ગોરમા

હે લીલુડો સોહે રૂમાલ કેડ માં
હાથ હિલ્લોળતો જાય રે ગોરમા
ગોરમા નો વર કેસરીયો ને
નદીએ નાહવા જાય રે ગોરમા

ડોકે તે હારલો શોભતો ને
હાથે te કંડલા ઝળકે રે ગોરમા
હે ડોકે તે હારલો શોભતો ને
હાથે કંડલા ઝળકે રે ગોરમા

એના નેણમાં નખરા ચાર જોઈ ને
ચિતડું ચોરતો જાય રે ગોરમા
હે ગોરમા નો વર કેસરીયો ને
નદીએ નાહવા જાય રે ગોરમા
નદીએ નાહવા જાય રે ગોરમા
નદીએ નાહવા જાય રે ગોરમા
નદીએ નાહવા જાય રે ગોરમા



English version


Ashadhiyo aavyo chhe raaj
Mehuliyo lavyo chhe raaj
Ashadhiyo aavyo chhe raaj
Mehuliyo lavyo chhe raaj
Mehuliyo lavyo chhe raaj
Mehuliyo lavyo chhe raaj

Gorma no var kesariyo ne
Nadiye nahva jaay re gorma
Gorma no var kesariyo ne
Nadiye nahva jaay re gorma

Vaaki te muki paghadi ne
Chhayda joto jaay re gorma
He gorma no var kesariyo ne
Nadiye nahva jaay re gorma

He sona roopa na vagha periya ne
Fumta lera ler re gorma
Sona roopa na vagha periya ne
Fumta lera ler re gorma

He liludo sohe rumal kedma
Haath hilodto jaay re gorma
Gorma no var kesariyo ne
Nadiye nahva jaay re gorma

Doke te harlo shobhto ne
Hathe kadla jadke re gorma
He doke te harlo shobhto ne
Hathe kadla jadke re gorma

Aena nenama nakhra chhar joi ne
Chitdu chorto jaay re gorma
He gorma no var kesariyo ne
Nadiye nahva jaay re gorma
Nadiye nahva jaay re gorma
Nadiye nahva jaay re gorma
Nadiye nahva jaay re gorma



Watch Video

Scroll to Top