ગુજરાત ભક્તિ કેળો દુકાળ પડયોતો ગુજરાત ભક્તિ કેળો દુકાળ પડયોતો મસ્તાનો મેહુલો તો મમ કે ચડયો તો મસ્તાનો મેહુલો તો મમ કે ચડયો તો
યજ્ઞ બોડાણા એ કીધો રણછોડ ડાકોર આવ્યો સીધો યજ્ઞ બોડાણા એ કીધો રણછોડ ડાકોર આવ્યો સીધો દુખડું ઠેલાઇ ગયું વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
હવે ભક્તો હૃદય ખેતર ખેડવા ને લાગ્યા હવે ભક્તો હૃદય ખેતર ખેડવા ને લાગ્યા પાક પાકે નિત્ય નવા હવે મન માગ્યા પાક પાકે નિત્ય નવા હવે મન માગ્યા સેવા સ્મરણ પાક થાયે આનંદ અંતરે ઉભરાયે સેવા સ્મરણ પાક થાયે આનંદ અંતરે ઉભરાયે હૈયું હેલાઈ ગયું વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
Have bhakto raday khetar khedva ne lagya Have bhakto raday khetar khedva ne lagya Paak pake nity nava have man magya Paak pake nity nava have man magya Seva smaran paak thaye Anaaj antare ubhraye Seva smaran paak thaye Anaaj antare ubhraye Haiyu helai gayu Varsyo ochinto varsas dakor relai gayu Varsyo ochinto varsas dakor relai gayu
Punit bhakto bhav kela bhojan banave Punit bhakto bhaav kela bhojan banave Raam bhakto aarogi ne aanad manave Raam bhakto aarogi ne aanad manave