હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો હો…પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો મતલબી હોય સે પ્યાર એવું હું માની ગયો હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો મતલબી હોય છે પ્યાર એવું હું માની ગયો
હો અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી હો આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો મતલબી હોય છે પ્યાર આજ હું માની ગયો
હો તું મારી બને એવી માનતાઓ મેં કરી મારા રે પ્રેમ ની પરવા તે ના કરી હો રાત દિવસ મેતો તારી જ પરવા કરી માગ્યું તને આપ્યું તોયે બેવફાઈ તે કરી હો મારા આ દિલ થી રમી ખોટ શું પ્રેમ માં પડી મારા આ દિલ થી રમી ખોટ શું પ્રેમ માં પડી હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો મતલબી હોય છે પ્યાર એવું હું માની ગયો
હો શું હતી મજબૂરી એને મને ના કહી સળગાવી તસ્વીર પણ રાખ મેં ના ફેંકી હો જીવું છું જિંદગી પણ વાત હવે એ નથી મારા માટે દિલ માં કેમ નફરત એને ભરી
હો હૂતો પ્રેમી પાગલ હતો તને ના સમજી શક્યો હૂતો પ્રેમી પાગલ હતો તને ના સમજી શક્યો હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની હો પ્રેમ પર થી મને ભરોશો ઉઠી ગયો મતલબી હોય છે પ્યાર એવું હું માની ગયો અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી અધૂરી રહી કહાની ભરોશો તોડી હાલી આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની હો…આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની આજ દુઆ ઓ કરે છે જાનુ મારા રે મોત ની
English version
Ho prem par thi mane bharosho uthi gayo Ho…prem par thi mane bharosho uthi gayo Matlabi hoy se pyaar aevu hu mani gayo Ho prem par thi mane bharosho uthi gayo Matlabi hoy chhe pyaar aevu hu mani gayo
Ho adhuri rahi kahani bharosho todi hali Adhuri rahi kahani bharosho todi hali Ho aaj duaa o kare chhe janu mara re mot ni Ho…aaj duaa o kare chhe janu mara re mot ni Ho prem par thi mane bharosho uthi gayo Matlabi hoy chhe pyaar aaj hu mani gayo
Ho tu mari bane aevi mantao me kari Mara re prem ni parva te na kari Ho raat divas meto tari j parva kari Magyu tane aapyu toye bewafai te kari Ho mara aa dil thi rami khot shu prem ma padi Mara aa dil thi rami khot shu prem ma padi Ho…aaj duaa o kare chhe janu mara re mot ni Ho…aaj duaa o kare chhe janu mara re mot ni Ho prem par thi mane bharosho uthi gayo Matlabi hoy chhe pyaar aevu hu mani gayo
Ho shu hati majburi aene mane na kahi Sargavi tasvir pan raakh me na feki Ho jivu chhu jindagi pan vaat have ae nathi Mara mate dil ma kem nafrat aene bhari
Ho huto premi pagal hato tane na samji sakyo Huto premi pagal hato tane na samji sakyo Ho…aaj duaa o kare chhe janu mara re mot ni Ho…aaj duaa o kare chhe janu mara re mot ni Ho prem par thi mane bharosho uthi gayo Matlabi hoy chhe pyaar aevu hu mani gayo Adhuri rahi kahani bharosho todi hali Adhuri rahi kahani bharosho todi hali Aaj duaa o kare chhe janu mara re mot ni Ho…aaj duaa o kare chhe janu mara re mot ni Aaj duaa o kare chhe janu mara re mot ni Aaj duaa o kare chhe janu mara re mot ni