રાત પડી જયારે આંખ કરું બંધ સપને આવી માં મોગલ બોલી હો હો માં રાત પડી જયારે આંખ કરું બંધ સપને આવી માં મોગલ બોલી જીવે ત્યાં સુધી નામ લેજે મારું કિસ્મત ના દરવાજા દઉં ખોલી અન મારી મોગલ હા જેવું બોલી એ અન મારી મોગલ જેવું બોલી બંધ દરવાજા મારા દીધા એને ખોલી હે માં એ કરી દીધો બેડો મારો પાર
સુખના દાડા ચાલતા જે દિ આગળ પાછળ ફરતા હૌ કોઈ હો હો માં સુખના દાડા ચાલતા જે દિ આગળ પાછળ ફરતા હૌ કોઈ હો દુઃખના દાડા આયા મારા હામું ના મારી જોતું કોઈ હો પણ મારી મોગલ દન મારો જોઈ એ પણ મારી મોગલ દન મારો જોઈ પલ માં ભેળી આવી રાહ ના જોઈ હે માડી નોધારો નો બની જઈ આધાર
મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ હે માં મોગલ મછરાળી ભેળીયા વાળી માડી રાખજે હૌની લાજ હો માં રાખજે હૌની લાજ હે માં રાખજે હૌની લાજ.
English version
Ho kum kum pagle mogal maa aviya Ho kum kum pagle mogal maa aviya Dhol sharnai ruda zalar vagiya He mara mande harkh na may
Mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj He maa mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj
Rat padi jyare ankh karu bandh sapne aavi maa mogal boli Ho ho maa rat padi jyare ankh karu bandh sapne aavi maa mogal boli Jive tya sudhi nam leje maaru kismat na darwaja dau kholi An mari mogal haa jevu boli Ae an mari mogal jevu boli bandh darwaja mara didha aene kholi He maa ae kari didhyo bedo maro paar
Mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj He maa mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj
Sukhna dada chalta je di aagad pachhad farta hau koi Ho maa sukhna dada chalta je di aagad pachhad farta hau koi Ho dukhna dada aaya mara hamu na koi jotu mari Ho pan mari mogal dan maro joi Ae pan mari mogal dan maro joi pal ma bheli aavi raah na joi He maadi nodharo no bani jai aadhar
Mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj He maa mogal machhrali bhediya vali maadi rakhje hauni laaj Ho maa rakhje hauni laaj He maa rakhje hauni laaj.