હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
હો હવે તું મોની જા હમ છે તને મારા હવે તું મોની જા હમ છે તને મારા જોજે ના બળી જાય હાથ જાન મારા
હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
વાતે વાતે હોઠ ઉપર નોમ આવે તારું તારા વગર અલી કોઈ નથી મારુ હો નથી મારા દલ માં દગો નથી પાપ મન માં હાચુ કઉસું અલી હમજી જો ને હોન માં
હો નોની નોની વાત માં હોય ના રીસામણા નોની નોની વાત માં હોય ના રીસામણા જાનુ મારી કરો તમે હવે તો મનોમના
હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
હો સપના ની રાની મારી તું રાજકુમારી તારી હારે બાંધી મેં તો પ્રેમ ની રે દોરી હો હો કાળજે કોરાણી ને રુદિયે રંગાણી જનમો જનમ ની પ્રીત બંધાણી
હો જોજે ના છૂટે તારો હાથ મારા હાથ થી જોજે ના છૂટે તારો હાથ મારા હાથ થી તારાથી વધારે મારી જિંદગી માં કઈ નથી
હો વિશ્વાશ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા હો દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા હો દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા.
English version
Ho vishwas kari le janu prem no tu mara Ho vishwas kari le janu prem no tu mara Vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara
Ho vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara
Ho have tu moni jaa ham che tane mara Have tu moni jaa ham che tane mara Joje na bali jaay haath jaan mara
Ho vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Diva par hath rakhi sogandh khau tara
Vaate vaate hoth upar nom aave taru Tara vagar ali koi nathi maru Ho nathi mara dil ma dago nathi paap man ma Hachu kahusu ali hamji jo ne hon ma
Ho noni noni vaat ma hoy na risamana Noni noni vaat ma hoy na risamana Janu mari karo tame have to manomana
Ho vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Diva par hath rakhi sogandh khau tara
Ho sapana ni rani mari tu rajkumari Tari haare bondhi me to prem ni re dori Ho ho kalaje korani ne rudiye rangani Janamo janam ni preet bandhani
Ho joje na chute taro haath mara haath thi Joje na chute taro haath mara haath thi Tarathi vadhare mari jindagi ma kai nathi
Ho vishwash kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Ho diva par hath rakhi sogandh khau tara Ho diva par hath rakhi sogandh khau tara.