હું કઉ એટલું કરે એ પૂછી ને પગલું ભરે હું કઉ એટલું કરે એ પૂછી ને પગલું ભરે મારા માટે એ મરે જગત વાતું રે કરે
મારા પડેલા બોલ ઝીલનારી ક્યાં ગઈ એ તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ એ તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ
તારા રે પ્રેમના આંખે મેં પાટા બાંધ્યા મારો જીવ કહીને જીવતે મારી નાખ્યા મતલબી પ્રેમ તારો અમે ના સમજી શક્યા દિલનું દર્દ આ કોઇને કહી ના શક્યા
મારુ કીધું રે બધું કરનારી રે ક્યાં ગઈ તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ એ હવે તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ
મારા વિના તને તો ઘડિયે ગમતું નતું પ્રેમ મારો હાચો હતો કોઈ રમકડું નતું તારી હાટુ જીગાએ ઘણું બધું જતું કર્યું તોય કેમ જાનું તારે બેવફા બનવું પડ્યું
હે… મારા ગળાના હમ ખાનારી રે ક્યાં ગઈ… એ તું તો રૂપિયે તોળાઈ ને મારી જિંદગી રોળાઈ એ હવે તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ એ તું તો રૂપિયે તોલાઈ ને મારી જિંદગી રોળાઈ.
English version
Hu kahu aetlu kare ae puchhi ne paglu bhare Hu kahu aetlu kare ae puchhi ne paglu bhare Mara mate ae mare jagat vatu re kare
Mara padela bol zilnari kya gai Ae tu to rupiye tolai ne mari jindagi rolai Ae tu to rupiye tolai ne mari jindagi rolai
Tara re prem na aankhe me pata bandhya Maro jiv kahi ne jivte mari nakhya Matlabi prem taro ame na samji shakya Dil nu dard aa koine kahi na shakya
Maru kidhu re badhu karnari re kya gai Tu to rupiye tolai ne mari jindagi rolai Ae have tu to rupiye tolai ne mari jindagi rolai
Mara vina tane to ghadiye gamtu natu Prem maro hacho hato koi ramkadu natu Tari hatu jigaae ghanu badhu jatu karyu Toy kem janu tare bewafa banvu padyu
He… Mara gada na ham khanari re kya gai Ae tu to rupiye tolai ne mari jindagi rolai Ae have tu to rupiye tolai ne mari jindagi rolai Ae tu to rupiye tolai ne mari jindagi rolai.