જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો
હો મારુ નોમ લઇ લઇ ને રડશો હો મારુ નોમ લઇ લઇ ને રડશો
જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો
હો પેહલા મારી પાછળ પાછળ રાત દિન ફરતા હવે સોમુ મલે તોય નથી રે ઓળખતા હો ઘડીયે ને પડીયે મને ફોન બહુ કરતા હવે ફોન કરું તોય ફોન ના ઉપાડતા
હો મારી જેમ તમે પણ તડપશો મારી જેમ તમે પણ તડપશો
જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો
હો આજ નહિ કાલ તારી આંખો રે ઉઘડશે પ્રેમ ના સફર માં જયારે તને કોઈ લૂંટશે હો તારું રે બની ને કોઈ તને રે છેતરશે પ્રેમ કરનારું કોઈ ના મારા જેવું મળશે
હો પાગલ બની ને તમે ફરશો પાગલ બની ને તમે ફરશો
જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો
હો જેવું કર્યું એવું ભરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો તમારા વોકે તમે મરશો.
English version
ho jevu karyu evu bharsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho
ho maru nom lai lai ne radhso ho maru nom lai lai ne radsho
jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho
ho pehla mari pachhad pachhad raat din farta have somu male toy nathi re olakhta ho ghadiye ne padiye mane phone bahu karta have phone karu toy phone na upadata
ho mari jem tame pan tadpsho mari jem tame pan tadpsho
jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho
ho aaj nahi kaal tari ankho re ughadse prem na safar ma jyare tane koi lootse ho taru re bani ne koi tane re chhetarse prem karnaru koi na mara jevu malse
ho pagal bani ne tame farsho pagal bani ne tame farsho
jevu karyu evu bharsho tamara vonke tame marsho ho jevu karyu evu bharsho tamara vonke tame marsho tamara vonke tame marsho tamara vonke tame marsho
ho jevu karyu evu bharsho tamara vonke tame marsho tamara vonke tame marsho tamara vonke tame marsho.