હે ફૂલ થી એ સુંદર લાગો સો અતિ સુંદર ઓ ફૂલ થી એ સુંદર લાગો સો અતિ સુંદર બોલો તો વાગે એ જીણું જીણું જંતર હો પેહલી નજર માં કરી ગયા જાદુમંતર અરે પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
હે બાલો માં જાણે મેહકે છે અત્તર થોડી વાર રહ્યા પછી થયા છુંમંતર
હે પેહલી નજર માં પેહલી નજર માં કરી ગયા જાદુમંતર અરે પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
હો કાળો સે કુર્તો ને લાલ દુપટ્ટો લાગો સો જાનું તમે રૂપ નો કટકો હો જોઈ ને તને મને લાગે સે ઝટકો આઈ ને હાથ માં તમે ના છટકો
હો તારા કારણે છોડ્યું મેં ભણતર તોય મારી વાહલી તને નથી કોઈ ગણતર
હે પેહલી નજર માં પેહલી નજર માં કરી ગયા જાદુમંતર પેહલી નજર માં કરી ગયા જાદુમંતર
હો ગળા માં પેન્ડલ ને ચશ્માં સે કાળા અમે તારા આશિક મોટા દિલ વાળા હો હસી મજાક ને કરે ચેનચાળા પેહરી લો જાનું મારી વરમાળા
હો લાગો સો તમે ફૂલ થી એ સુંદર એક વાર જાંખો દિલ ની રે અંદર
હે પેહલી નજર માં પેહલી નજર માં કરી ગયા જાદુમંતર હો પેહલી નજર માં કરી ગયા જાદુમંતર.
English version
He phull thi ae sundar laago so ati sundar Oo phull thi ae sundar laago so ati sundar Bolo to vaage ae jeenu jeenu jantar Ho pehli najar ma kari gaya jadumantar Are pehli najar ma kari gaya jadumantar
He baalo ma jaane mehke chhe attar Thodi vaar rahya pachi thaya chuu mantar
He pehli najar ma Pehli najar ma kari gaya jadumantar Are pehli najar ma kari gaya jadumantar
Ho kalo se kurto ne laal dupatto Laago so jaanu tame roop no katko Ho joi ne tane mane laage se jhatko Aai ne hath ma tame na chhatko
Ho tara karane chhodyu me bhantar Toy mari vahli tane nathi koi gantar
He pehli najar ma Pehli najar ma kari gaya jadumantar Pehli najar ma kari gaya jadumantar
Ho gala ma pendal ne chasma se kaala Ame tara aashiq mota dil wada Ho hasi majak ne kare chainchala Pehri lo jaanu maari varmaala
Ho laago so tame phull thi ae sundar Ek vaar jankho dil ni re andar
He pehli najar ma Pehli najar ma kari gaya jadumantar Ho pehli najar ma kari gaya jadumantar.