દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો
હતું બધું ખોટું નરી આંખે એ દેખઈ ગયું રાખ્યું તું ઢોકેલું તારું એ ઉઘાડું થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું
દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો
ધાર્યું તું મેં કેવું ને કેવું આજે થઇ ગયું સુખ નું આ વાદળું મારુ રે વેરઈ ગયું ભલું કરવામાં આજે ભૂંડું મારુ થઇ ગયું જીવથી વ્હાલું હતું એ જીવ નું જોખમ થઇ ગયું
બેવફઇનું આ ખંજર દિલની પાર થઇ ગયું નોમ તારું લેતું જે દિલ એ તડપતું થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું
દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડયું ગોજારણ તે તો
ગોડા નું પોણી મારુ ઝેર આજે થઇ ગયું દિલ નું આ રજવાડું મારુ સૂનું સૂનું થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઇ ગયું
દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડિયા ગોજારણ તે તો દિલ ના ખેતરમાં શેડુ પાડીયું ગોજારણ તે તો શેડુ પાડી ન ખેતર સેડિયા ગોજારણ તે તો.
English version
Dil na khetar ma shedu padiyu gojaran te to Ae mara dil na khetar ma sedy padiyu gojaran te to Shedu padi na khetar sedyu gojaran te to
Hatu badhu khotu nari ankhe ae dekhai gayu Rakhyu tu dhokelu taru ae ughadu thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu
Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi na khetar sedyu gojaran te to
Dharyu tu me kevu ne kevu aaje thai gayu Sukh nu aa vadalu maru re verai gayu Bhalu karvama aje bhundu maru thai gayu Jiv thi vhalu hatu ae jiv nu jokham thai gayu
Bewafai nu aa khanjar dil ni par thai gayu Nom taru letu je dil ae tadpatu thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu
Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi ne khetar sedyu gojaran te to
Aore ao vidhata kudrat khel te kheli didhya Mara re nasibe keva lekh te lakhi didhya Aaj mujthi rom maro kem re ruthi gayo Prem kera nom no bharoso uthi gayo
Goda nu poni maru zer aaje thai gayu Dil nu aa rajvadu maru sunu sunu thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu Dudh nu dudh ne poni nu poni thai gayu
Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi ne khetar sediya gojaran te to Dil na khetar ma shedu padiyu gojaran te to Shedu padi ne khetar sediya gojaran te to.