હો… તારે જવું હોય તો જા હો… તારે જવું હોય તો જા પણ યાદ રાખજે તને આલી મેં રજા પણ યાદ રાખજે તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી તારો વેટ કરું એવો મારે પણ ટાઈમ નથી
હો… તારે જવું હોય તો જા પણ યાદ રાખજે અરે ઓ બેવફા તારીખ લખી રાખજે તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી તારો વેટ કરું એવો મારે પણ ટાઈમ નથી
તારા વિના રહી ના શકું એ તારી ભૂલ છે તારી બેવફાઈ હસતા હસતા કબુલ છે એક દાડો આવશે આંખો તારી રે ખુલશે પણ એ દાડે બકા મોડું રે થઇ જશે
હો… ભૂલી જાય કે યાદ તું રાખે હવે મને કઇ ફરક ના પડે તારી યાદમાં જીવું એવો મારે પણ ટાઈમ નથી તારો વેટ કરું એવી મારે કોઈ ગરજ નથી
હો… તને રાખતા ન આવડયું અફસોસ તું કરે મારા જેવો પ્રેમ તો કિસ્મત થી મળે જા તારા જેવા બેવફા તને પણ મળશે યાદ કરી મને તારી આંખો પણ રડશે
પાછો ફરે કે પગમાં પડે હવે મને કઇ ફરક ના પડે તને માફ હું કરું એવો મારે પણ ટાઈમ નથી ફરી પ્રેમ કરું એવી હું પણ ગોડી નથી
વાત મારી તું માઈન્ડ માં રાખજે મારી હોમું તું ભૂલથી ના આવજે તારી યાદમાં રડું એવો મારે પણ ટાઈમ નથી તારી રાહ જોવું એવો મારે પણ ટાઈમ નથી ફરી પ્રેમ કરું એવી હું પણ ગોડી નથી.
English version
Ho… Tare javu hoy to jaa Ho… Tare javu hoy to jaa pan yaad rakhaje Tane aali me raja pan yaad rakhaje Tari yaad ma radu aevo mare pan time nathi Taro wait karu aevo mare pan time nathi
Ho… Tare javu hoy to jaa pan yaad rakhaje Are ao bewafa tarikh lakhi rakhaje Tari yaad ma radu aevo mare pan time nathi Taro wait karu aevo mare pan time nathi
Tara vina rahi na shaku ae tari bhul chhe Tari bewafai hasta hasta kabul chhe Aek dado aavshe ankho tari re khulshe Pan ae dade baka modu re thai jashe
Ho… Bhuli jay ke yaad tu rakhe Have mane kai farak na pade Tari yaad ma radu aevo mare pan time nathi Taro wait karu aevi mare koi garaj nathi
Ho… Tane rakhata na aavdyu afsos tu karish Mara jevo prem to kismat thi male Ja tara jeva bewafa tane pan malshe Yaad kari mane tari ankho pan radshe
Pachho fare ke pag ma pade Have mane kai farak na pade Tane maf karu aevo mare pan time nathi Fari prem karu aevi hu pan godi nathi
Vat mari tu mind ma rakhje Mari homu tu bhul thi na aavje Tari yaad ma radu aevo mare pan time nathi Tari rah jovu aevo mare pan time nathi Fari prem karu aevi hu pan godi nathi.