હે જોવા વસ્તી ને લોક હઉ આયા મારા ઘર ના આ ખેલ શુ મંડાયા પિયર જાવાની ના મને પાડે એમાં વળી આ કોનૂડા ના દાડે
હે વાહ ની આખી વસ્તી જોવા ચઢી વાહ ની બધી વસ્તી જોવા ચઢી શુ કરું પણ સાસુ સર ખે પડી શુ કોમ તું તો રેશે સડી સડી ઘર માં મારી સાસુ સર ખે પડી
હો સવારે વહેલી ઉઠી પોણીડો ભરાવે છાણપુંજો ને વાસિંડો વળાવે હો માં ની ઉંમર છે તો કોમ માથે આવે એમાં તો તું સુ રોતડા રે રોવે હો માં ને દીકરી બે ખાટલે ચઢી ખાવે ટોંપા ટૈયા બધા મને એ કરાવે
તમારે બેને બસ ઓટી પડી જી સે તારા મગજ માં કોક વાત ફિટ થી સે હો નક્કી ગોડી કોક ના વાદે ચઢી હો નક્કી તું તો કોક ના વાદે ચઢી
શુ કરું પણ સાસુ સર ખે પડી શુ કોમ તું તો રેશે સડી સડી ઘર માં મારી સાસુ સર ખે પડી
હો ભા નું ભાત લઇ જવાનું મારે વાડીયે તમે તો હો સો તમારી નૌકરીયે હો પાકા આ પોન કાલ ખરી રે જવાના નહિ હોય એ દાડે યાદ રે આવવાના
હો સમજુ સુ એટલે તો કોય નથી કેતી તમારી આગળ આ વરાળ બધી કાઢતી જવું હોય તો જા તન નથી રોકી કોઈ એ હાલ મેલવા આવું તને તારે મૈયરીયે
જવાની નથી કદીયે મેં ના પાડી જવાની નથી કદીયે મેં ના પાડી શુ કરું પણ સાસુ સર ખે પડી શુ કોમ તું તો રેશે સડી સડી ઘર માં મારી સાસુ સર ખે પડી.
English version
Shu kom tu to rese sadi sadi Shu kom tu to rese sadi sadi Cham khune ubhi rove khadi khadi Ghar ma maari saasu sar khe padi Vaate vaate ogde ghadi ghadi
He jova vasti ne lok hau aaya Mara ghar na aa khel shu mandaya Piyar jaava ni naa mane male Ema vadi aa konuda na paade
He vah ni aakhi vasti jova chadhi Vah ni badhi vasti jova chadhi Shu karu pan saasu sar khe padi Shu kom tu to rese sadi sadi Shu karu pan saasu sar khe padi
Ho savare vehli uthi ponido bharave Chhanpunjo ne vaasindo vadave Ho maa ni umar chhe to kom maathe aave Ema to tu shu rotda re rove Ho maa ne dikri be khatle chadhi khave Topa taiya badha mane ae karave
Tamare bene bas onti padi ji se Tara magaj ma kok vaat fit thi se Ho nakki godi kok na vaade chadhi Ho nakki tu to kok na vaade chadhi
Shu karu pan saasu sar khe padi Shu kom tu to rese sadi sadi Ghar ma maari saasu sar khe padi
Ho bha nu bhaat lai javanu maare vaadiye Tame to ho so tamari naukariye Ho paka aa pon kal khari re javana Nahi hoy e daade yaad re aavvana
Ho samju su etle to koy nathi keti Tamari aagad aa varad badhi kaadhti Javu hoy to jaa tan nathi roki koi e Haal melva aavu tane tare maiyariye
Javani nathi kadiye me na paadi Javani nathi kadiye me na paadi Shu karu pan saasu sar khe padi Shu kom tu to rese sadi sadi Ghar ma maari saasu sar khe padi.