હો દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ હો દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ દિલથી આવી યાદ કે ભૂલથી આવી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
એક હતો એ સમય તે ના સાંભળ્યો મારો સાદ એક હતો એ સમય તે ના સાંભળ્યો મારો સાદ આજ અચાનક તમને આવી મારી યાદ હો ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
હો સપના રોળી રાખમાં તમે ચાલતા થયા મહેંદી મુકતા વિજાણી ના હાથ કપાયા જોયેલા સપના ને તમે તોડી રે દીધા બાકી ના સપના જોવાના છોડી મેં દીધા
મારા અરમાનો બાળી ને કરી દીધા તમે રાખ મારા અરમાનો બાળી ને કરી દીધા તમે રાખ તો આજ પછી તમને કેમ આવી મારી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
સમય મળે તો મારા મોત પર આવી જજે દીધી કઈ ભૂલ ની સજા કઈ તું જાજે દિલમાં મારા હંમેશા એ વાત રહી જાશે તારા માટે જીવતો છતાં માર્યો શા માટે
પ્રેમ ની ચિતા સળગાવી તે કર્યો વિશ્વાસઘાત પ્રેમ ની ચિતા સળગાવી તે કર્યો વિશ્વાસઘાત તો આજ પછી તમને કેમ આવી મારી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ
દિલથી આવી યાદ કે ભૂલ થી આવી યાદ દિલથી આવી યાદ કે ભૂલ થી આવી યાદ ઘણા દિવસ પછી જાનુ આવી મારી યાદ.
English version
Ho dil thi aavi yaad ke bhul thi aavi yaad Ho dil thi aavi yaad ke bhul thi aavi yaad Dil thi aavi yaad ke bhul thi aavi yaad Ghana divas pachhi janu aavi mari yaad
Aek hato ae samay te na sambhadyo maro sad Aek hato ae samay te na sambhadyo maro sad Aaj achanak tamne aavi mari yaad Ho ghana divas pachhi janu aavi mari yaad
Ho sapna roli rakh ma tame chalta thaya Mahedi mukta vijani na hath kapaya Joyela sapna tame todi re didhya Baki na sapna jovana chhodi me didhya
Mara armano bali ne kari didhya tame rakh Mara armano bali ne tame didhya tame rakh To aaj pachhi tamne kem aavi mari yaad Ghana divas pachhi janu aavi mari yaad
Samay male to mari mot par aavi jaje Didhi kai bhul ni saja kai tu jaje Dil ma mara hamesha ae vat rahi jashe Tara mate jivto chhata maryo sha mate
Prem ni chita salgavi te karyo vishvasghat Prem ni chita salgavi te karyo vishvasghat To aaj pachhi tamne kem aavi mari yaad Ghana divas pachhi janu aavi mari yaad
Dil thi aavi yaad ke bhul thi aavi yaad Dil thi aavi yaad ke bhul thi aavi yaad Ghana divas pachhi janu aavi mari yaad.