રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ હે… મારુ રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ હે… મારી જાનુડી ની આવે જોને યાદ જો મારી જાનુડી ની આવે જોને યાદ જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ
મારો પેલો ને છેલ્લો પ્યાર તું હતી રે લોલ મારો પેલો ને છેલો પ્યાર તું હતી રે લોલ તારી યાદોમાં જાય દિવસ રાત જો હવે તારી યાદોમાં જાય દિવસ રાત જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ
તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ ઓ તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ તું તો કેતી મારો જીગો જીગર જાન જો તું તો કેતી મારો જીગો જીગર જાન જો
પરણીને પારકા થઇ ગયા રે લોલ ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ
હો.. કોના સહારે અમે જીવશું રે લોલ હો… હવે કોના સહારે અમે જીવશું રે લોલ હો… કોને કહેશું હક દખ ની વાત જો જાનુ કોને કહેશું દલડા કેરી વાત જો
અમે જીવતા જીવતી લાશ બની ગયા રે લોલ તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ જાનુ પરણી ને પારકા થઇ ગયા રે લોલ
English version
Ruve rudiyu ne rove ankhadi re lol He… Maru ruve rudiyu ne rove ankhadi re lol He… Mari janudi ni aave jone yaad jo Mari janudi ni aave jone yaad jo
Parnine parka thai gaya re lol Ao tame parni ne parka thai gaya re lol
Maro pelo ne chhelo pyar tu hati re lol Maro pelo ne chhelo pyar tu hati re lol Tari yado ma jay divas rat jo Have tari yado ma jay divas rat jo
Parnine parka thai gaya re lol Ao tame parni ne parka thai gaya re lol
Taro jiv mane chhodta kem chaliyo re lol Ao taro jiv mane chhodta kem chaliyo re lol Tu to keti maro jigo jigar jan jo Tu to keti maro jigo jigar jan jo
Parnine parka thai gaya re lol Ao tame parni ne parka thai gaya re lol
Ho… Kona sahare ame jivshu re lol Ho… Have kona sahare ame jivshu re lol Ho… Kone kaheshu hak dakh ni vat jo Janu kone kaheshu dalda keri vat jo
Ame jivta jivti lash bani gaya re lol Tame parni ne parka thai gaya re lol Tame parni ne parka thai gaya re lol Janu parni ne parka thai gaya re lol.