તું ખુશ છે મારાથી દૂર રહી તું ખુશ છે મારાથી દૂર રહી તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો તું ખુશ છે મારાથી દૂર રહી તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો દિલમાં દુઃખનું અગન કોને કહીયે અહીં જીવતી લાશ બની અમે ફરીયે અહીં તહીં
આવવાનો વાયદો તો કરો એકલા જીવાતું નથી રે અહીં હા એકલા જીવાતું નથી રે અહીં
હો તમે તો ગયા તુટ્યા દુઃખના પહાડો સુકુ પડ્યું દિલનું રણ હવે પગલાં માંડો હો શું વીતે મારા પર મારી જગાએ રહી જો બદલાય છો ઘણા તારી જાતને પુછી જો
હો દૂર રહી આટલા કઠોર ના રે બનો હસી ચહેરા પર છે અહીં રૂમાલ ભીનો
મળવાનો વાયદો તો કરો સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં હા એકલા જીવાતું નથી રે અહીં
હો રાહ જોવામાં તારી અહીં જાય પ્રાણ મારા ભુલી ગયા અમને કેમ મળ્યા બીજા ચાહનારા હો કરીશ લાખ તું કોશિશ નહીં મળે મારા જેવા અંધકાર છે જીવનમાં કરી જાવને અંજવાળા
આવવાનો વાયદો તો કરો એકલા જીવાતું નથી રે અહીં હા એકલા જીવાતું નથી રે અહીં હા સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં.
English version
Tu khush chhe marathi dur rahi Tu khush chhe marathi dur rahi Tuti gaya ame to andarthi ahi
Ho tu khush chhe marathi dur rahi Tuti gaya ame to andar thi ahi
Ho dil ma dukh nu agan kone kahiye ahi Jivati lash bani ame fariye ahi tahi
Aavvano vaydo to karo Aekla jivatu nathi re ahi Ha aekla jivatu nathi re ahi
Ho tame to gaya tutya dukhna pahado Suku padyu dil nu ran have pagla mando Ho shu vite mara par mari jaga ae rahi jo Badlaya chho ghana tari jat ne puchhi jo
Ho dur rahi aatla kathor na re bano Hasi chahera par chhe ahi rumal bhino
Malvano vaydo to karo Sunu sunu lage tara vina re ahi Ha aekla jivatu nathi re ahi
Ho rah jova ma tari ahi jay pran mara Bhuli gaya amne kem malya bija chahnara Ho karish lakh koshish nahi male mara jeva Andhkar chhe jivan ma kari jav ne anjavala
Ho kai vate tane dukhyu tu kahi dene yara Aekala jivatu nathi divaso lage gozara
Aavvano vaydo to karo Aekla jivatu nathi re ahi Ha aekla jivatu nathi re ahi Ha sunu sunu lage tara vina re ahi.