આજ કિસ્મત પણ મારી તરફેણમાં નથી આજ કિસ્મત પણ મારી તરફેણમાં નથી કિસ્મત પણ મારી તરફેણમાં નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી
હો હજુ પણ દિલમાં તારી જગ્યા એની એજ છે મારી આંખોમાં તારી યાદોનો ભેજ છે
મારા હાથમાં લકીરો હવે પ્રેમની નથી હાથમાં લકીરો હવે પ્રેમની નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી
હો ખુશ હું હતો મારી જિંદગીમાં તમે હતા જયારે મારી દુનિયામાં હો મંજિલ નથી કોઈ રસ્તો નથી તારા વગર ચહેરો હસતો નથી
હો ઘડી પણ ગમતું નથી જોયા વગર તને એક દિવસ ગયો નથી રોયા વગર મને
મારા જીવનમાં સુખનો કોઈ છાયા રે નથી જીવનમાં સુખનો કોઈ છાયા રે નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી
હો આંખો ઉદાસ છે બસ તારી આશ છે એક દિ તું આવશે દિલમાં અહેસાસ છે હો મને ઇન્તજાર સદા તારો રહશે ક્યારે આવીને તું ગળે મળશે
હો આંખો બંધ કરું તું આવી જાય સામે જીંદગી કરી છે મેં તો બસ તારા નામે
અડધી રાતે પણ ચેન મારી આંખોમાં નથી અડધી રાતે પણ ચેન મારી આંખોમાં નથી તું નથી તો આ જીંદગી નથી હો તું નથી તો આ જીંદગી નથી.
English version
Aaj kismat pan mari tarfen ma nathi Aaj kismat pan mari tarfen ma nathi Kismat pan mari tarfen ma nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi
Ho haju pan dil ma tari jagya aeni aej chhe Mari ankhoma tari yadono bhej chhe
Mara hath ma lakiro have prem ni nathi Hathmalakiro have prem ni nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi
Ho khush hu hato mari jindagima Tame hata jyare mari duniya ma Ho manjil nathi koi rasto nathi Tara vagar chahero hasto nathi
Ho ghadi pan gamtu nathi joya vagar tane Aek divas gayo nathi roya vagar mane
Mara jivana ma sukh no koi chhayo re nathi Jivan ma sukh no koi chhayo re nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi
Ho ankho udas chhe bas tari aash chhe Aek di tu aavshe tu dil ma aahesas chhe Ho mane intezar sada taro rahshe Kyare aavine tu gale malshe
Ho ankho bandh karu tu aavi jay same Jindagi kari chhe me to bas tara name
Adadhi rate pan chen mari ankho ma nathi Adadhi rate pan chen mari ankho ma nathi Tu nathi to aa jindagi nathi Ho tu nathi to aa jindagi nathi.