દિલ માં રહેજો તમે મારા દિલ માં રહેજો દિલ માં રહેજો રે મારી ધડકન માં રહેજો રે દિલ માં રહેજો રે મારી ધડકન માં રહેજો
આંખો ની પાંપણ ના આ કાજળ માં રહેજો રે આંખો ની પાંપણ ના આ કાજળ માં રહેજો રે કાજલ ના દિલ માં રહેજો રે કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે કાજલના દિલ માં રહેજો રે
દિલ ના કોરા કાજળ પર તારું નામ રે લખી લીધ્યુ રાહ જોતી જેની હું તો સામે મળી ગયું મન મારુ અતરંગી તારી તરફ નમી ગયું ધીરે ધીરે એતો મારા દિલ ને રે ગમી ગયું
કોઈ તો વાલમ ના જઈ કાનોમાં કેજો રે કોઈ તો વાલમ ના જઈ કાનોમાં કેજો રે કાજલ ના દિલ માં રહેજો રે કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે કાજલ ના દિલ માં રહેજો રે
હો હૈયાની લાગણી તારા હેત ને બાંધી લીધા મેં તો મારા વાલીડા થી તમને રે માંગી લીધા સુ કરું હું વાત તમારી એવા રે ગમી ગયા બોલ્યા નથી મોઢે થી પણ આંખોથી બવ કહી ગયા
હો મારા રે હોઠો ની આ હસીમાં રેજો રે મારા રે હોઠો ની આ હસીમાં રેજો રે કાજલ ના દિલ માં રહેજો રે કે મારા દિલ માં રહેજો રે
કે મારા દિલ માં રહેજો રે કાજલ ના દિલ માં રહેજો રે દિલ માં રહેજો રે મારા દિલ માં રહેજો રે
English version
Dil ma rehjo tame mara dil ma rehjo Dil ma rehjo re mari dhakan ma rehjo re Dil ma rehjo re mari dhakan ma rehjo re
Ankho ni papan na aa kajal ma rehjo re Ankho ni papan na aa kajal ma rehjo re Kajal na dil ma rehjo re Ke mara dil ma rehjo re
Ke mara dil ma rehjo re Kajal na dil ma rehjo re
Dil na kora kajal par taru nam re lakhi didhyu Rah joti jeni hu to same mali gayu Man maru atrangi tari taraf nami gayu Dhire dhire aeto mara dil ne re gami gayu
Koi to valam na jai kanoma kejo re Koi to valam na jai kanoma kejo re Kajal na dil ma rehjo re Ke mara dil ma rehjo re
Ke mara dil ma rehjo re Kajal na dil ma rehjo re
Ho haiyani lagani ae tara het ne bandhi lidhya Me to mara valida thi tamne re mangi lidhya Su karu hu vat tamari aeva re gami gaya Bolya nathi modhe thi pan ankho thi bav kahi gaya
Ho mara re hotho ni aa hasima rejo re Mara re hotho ni aa hasima rejo re Kajal na dil ma rehjo re Ke mara dil ma rehjo re
Ke mara dil ma rehjo re Kajal na dil ma rehjo re Dil ma rehjo re mara dil ma rehjo re.