હો યાદ તારી આવે મારા દિલને રડાવે હો… યાદ તારી આવે મારા દિલને રડાવે રે
યાદ તારી આવે મારા દિલને રડાવે રે તારા વીના રાતો નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી
હો વાતે વાતે મારા હમ તું ખાતી વાતે વાતે મારા હમ તું ખાતી મને મેલીને દૂર ઘડીયે ના જાતી
હો યાદ તારી આવે મારી આંખ ઉભરાવે રે તારા વીના રાત નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી
હો દુશ્મન બન્યો છે જમાનો તારો મારો બળજબરીથી જો જે છુટે ના સથવારો હો… તું મારી જાન તું તો જીવ છે જીગાનો સ્વાર્થની આ દુનિયામાં તું છે સહારો
હો તારી હારે જીવવાની આદત પડી છે તારી હારે જીવવાની આદત પડી છે તું મારા જીવનમાં જરૂરી બની છે
હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે તારા વીના રાતો નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી
હો દિલથી મારા તું દૂર ના જાતી યાદ કરીને તને આંખો થઈ છે રાતી હો… જીવ ભલે જાશે તોય તું ના ભુલાશે યાદોમાં તારી મારી જીંદગી રે જાશે
અરે તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો દિલથી કહું તને ઘડી ના ભુલાવતો
હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે તારા વીના રાતો નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી ઓ મારી જાનુ મને ના ભુલાતી.
English version
Ho yaad tari aave mara dil ne radave Ho… Yaad tari aave mara dil ne radave
Yaad tari aave mara dil ne radave re Tara vina rato nathi jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati
Ho vate vate mara ham tu khati Vate vate mara ham tu khati Mane meli ne dur ghadiye na jati
Ho yaad tari aave mari ankh ubharave re Tara vina rat nati jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati
Ho dushman banyo chhe jamano taro maro Bal jabari thi jo je chhute na sathvaro Ho… Tu mari janu tu to jiv chhe jigano Swath ni aa duniya ma tu chhe saharo
Ho tari hare jivvani aadat padi chhe Tari hare jivvani aadat padi chhe Tu mara jivan ma jaruri bani chhe
Ho yaad tari aave mara dil ne radave re Tara vina rato nathi jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati
Ho dil thi mara tu dur na jati Yaad kari ne tane ankho thai chhe rati Ho… Jiv bhale jashe toy tu na bhulashe Yaadoma tari mari jindagi re jashe
Are tu ruthi jay to prem thi manavato Tu ruthi jay to prem thi manavato Dil thi kahu tane ghadi na bhulavti
Ho yaad tari aave mara dil ne radave re Tara vina rato nathi jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati Ao mari janu mane na bhulati.