Home » O Ishwar Bhajiye Tane Motu Che Taru Naam

O Ishwar Bhajiye Tane Motu Che Taru Naam

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએં થાય અમારા કામ।

હેત લાવી હસાવ તુંસદા રાખ દીલ સાફ़
ભૂલ કદી કરીએં અમેં તો પ્રભુ કરજો માફ़।

સર્જનહારા દેવ હે દૂર બધાં કર પાપ
હોય ભલું જે જગ વિષે તે તું અમને આપ



Watch Video

Scroll to Top