Home » Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati

Mandir Taru Vishva Rupalu Lyrics in Gujarati

મંદિર તારૂ વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે,
દેખેદેખ નહારા રે॥

નહિ પૂજારી નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે,
નીલ ગગન માં મહિમા ગાતાં,
ચાંદો સૂરજ તારા રે॥

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યાં કવિગણ ધીરા રે,
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરાં રે॥



Watch Video

Scroll to Top