Home » Ame To Tara Nana Bal Amari Tu Leje Sambhal

Ame To Tara Nana Bal Amari Tu Leje Sambhal

અમે તો તારાં નાનાં બાળ અમારી તું લેજે સમ્ભાળ
ડગલે ડગલે ભૂલો અમારી દેસદ્બુદ્ધિ ભૂલો વિસારી
તુજ વિણ કોણ લેશે સમ્ભાળ અમે તો તારાં નાનાં બાળ
દીન દુઃખીયાના દુઃખ હરવાને આપો બળ મને સહાય થવાને
અમ પર પ્રેમ ઘણો વરસાવ અમે તો તારાં નાનાં બાળ
બાળ જીવન અમ વીતે હરષેના દુનિયાની મલીનતા સ્પર્શે
અમારું હસવું રહે ચિર કાળ અમે તો તારાઅં નાનાં બાલ!



Watch Video

Scroll to Top