Home » Virpur Javu Jalaram Ne Manavu Gujarati Bhajan Lyrics

Virpur Javu Jalaram Ne Manavu Gujarati Bhajan Lyrics

વિરપુર જવુ જલારામ ને માનવુ
સેવા પૂજા લેને તમા ચારણોમા ધારવુ

બાપા સત્સંગ કરાવવો સાધુ આવતા

આવી આંગનિયામા અલખ જગાવતા
કર્તો સેવા તુ તમામ,
લેતો મુખે રામ નામ
જગ મા તારો જય ગામ…..વીરપુર જાવુ….

બાપા જોલી ધોકો જગ મા પૂજાય છે

એને ધૂપ ધજા શ્રીફળ ધરાય છે,
દેતો દુઃખિયાને વિશ્રમ,
એવા જલા તારા કામ,
તારો મહિમા હુ શુ ગાવ….. વીરપુર જવુ…

બાપા સાધુદા ને સોપી તે કામિની

ભક્તિ ઉજળી તે અમર ધામ ની
મન મા ઉપાયો નહીં સંતાપ,
તારે અલાખાનો પ્રતાપ,
તને અંતર થી વધાવુ……વીરપુર જવુ….

બાપા આરે કલિયુગ મા વેલા આવાજો,

આવી માનવ ને સત્ય સમજો,
નાથી માનવ ને વિશ્વાસ,
નાથી સ્મરણ સ્વસો સ્વાસ,
કલ્યાણ અરાજ કૈને આવવુ……વીરપુર જાવુ….



English version


Virpur Javu Jalaram Ne Manavu
Seva Puja Laine Tama Charnoma Dharavu

Baapa Satsang Karava Saadhu Aavta

Aavi Aangniyama Alakh Jagaavta
Karto Seva Tu Tamaam,
Leto Mukhe Ram Nam
Jag Ma Taaro Jay Gaav…..Virpur Javu…..

Baapa Joli Dhoko Jag Ma Pujaay Che

Ene Dhup Dhaja Shrifal Dharaay Che,
Deto Dukhiyane Visraam,
Eva Jalaa Taara Kaam,
Taaro Mahima Hu Shu Gaav….. Virpur Javu…

Baapa Saadhuda Ne Sopi Te Kaamini

Bhakti Ujali Te Amar Dhaam Ni
Man Ma Upayo Nahi Santaap,
Taare Alakhano Partaap,
Tane Antar Thi Vadhaavu…… Virpur Javu…..

Baapa Aare Kaliyug Ma Vela Aavajo,

Aavi Maanav Ne Satya Samjaavjo,
Nathi Maanav Ne Vishwaas,
Nathi Smarn Swaso Swaas,
Kalyaan Araj Kaine Aavu…… Virpur Javu…..



Scroll to Top