શબ્દોના બાણ માર્યા છે આરપાર દિલમાં
વાહ રે શિકારી મારો કિધો શિકાર દિલમાં
વાહ રે શિકારી મારો કિધો શિકાર દિલમાં
દિલ એક છે ને શસ્ત્રો માર્યા જુદા જુદા તે
બરછી અસી ને બાણો ખંજર કટાર દિલમાં
બરછી અસી ને બાણો ખંજર કટાર દિલમાં
અજમાવ યાર મુજને કર કોડ પૂર્ણ તારા
સંશય નથી જરાયે ઉમીદવાર દિલમાં
સંશય નથી જરાયે ઉમીદવાર દિલમાં
જુલ્મો સીતમને તારા સમજી છુપાવી રાખું
બદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં
બદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં
ઘાયલ કરી કાં છોડે કર કત્લ મુજને ઝાલીમ
જખ્મી જીગર ને દુ:ખડા છે પારાવાર દિલમાં
જખ્મી જીગર ને દુ:ખડા છે પારાવાર દિલમાં
તું એક જો મળે તો સર્વે મળ્યું છે જાણું
ત્યારે કરાર થાશે મુજ બેકરાર દિલમાં
ત્યારે કરાર થાશે મુજ બેકરાર દિલમાં
તારો ન પ્રેમ ટૂટે સત્તાર સત ના છૂટે
એવા વિચાર દેજે પરવર દિગાર દિલમાં
એવા વિચાર દેજે પરવર દિગાર દિલમાં
English version
shabdo na baan marya che aarpar dil ma
vaah re shikaari maro kidho shikar dil ma
shabado na baan…
vaah re shikaari maro kidho shikar dil ma
shabado na baan…
dil ek che ne shastro marya juda juda te
barachi asi ne baano khanjar kataar dil ma
shabado na baan…
barachi asi ne baano khanjar kataar dil ma
shabado na baan…
ajamaav yaar muj ne kar kod pura taara
sanshay nathi jaraaye umid vaar di lam
shabado na baan…
sanshay nathi jaraaye umid vaar di lam
shabado na baan…
julmo sitam ne taara samaji chupaavi rakhu
badnaam tu na thaay ye che vichaar dil ma
shabado na baan…
badnaam tu na thaay ye che vichaar dil ma
shabado na baan…
ghaayal kari ka chhode kar katl mujne jaalim
jakhmi jigar ne dukhada che paaravaar dil ma
shabado na baan…
jakhmi jigar ne dukhada che paaravaar dil ma
shabado na baan…
tu ek jo male to sarve malyu che jaanu
tyaare karaar thaashe muj bekaraar dil ma
shabado na baan…
tyaare karaar thaashe muj bekaraar dil ma
shabado na baan…
taaro na prem tute sataar sat na chhute
eva vichaar deje parvar digaar dil ma
shabado na baan…
eva vichaar deje parvar digaar dil ma
shabado na baan…