Home » He Ji Eva Gun to Govind Na Gavaana Lyrics in Gujarati

He Ji Eva Gun to Govind Na Gavaana Lyrics in Gujarati

હે જી એવા ગુણ થી ગોવિંદ ના ગવાણા….2
હો નાથ તામે તુલશી ને પાંદડે તોલામા….2

બોડાને બહુ નામિને સેવા,
બોલદીયે બંધાના,
કૃપા કરીને પ્રભુજી પધાર્યા……2
ડાકોર માં દર્શના…
હો નાથ તામે….

હેમ બરાબર મુલ કરીને,
વાલ સવામા તોલાના.
બ્રાહ્મણ ને જ્યારે ભોત્પન આવ્યુ….2
સતીયા ને વચને વેછાના….
હો નાથ…….

મધ્ય ગુજરાતમા રચી દ્વારકા,
વેદ પુરાણ વાંચન,
હરિ ગુરુ વચને કહે વન લાખા…2
જગત બધમા જાના ના….
હો નાથ….



Scroll to Top