Home » Amare Mahele Otar Disathi Ramato Jogi Aayo Gujarati Bhajan Lyrics

Amare Mahele Otar Disathi Ramato Jogi Aayo Gujarati Bhajan Lyrics

એવો અમારે મોલે એક ઓતર દિશાથી રમતો જોગી આવ્યો,

“આવી અલખ જગાયો”

વાલીડા મારાં સમ કેરી સોચું ને શબ્દોનાં ધાગા રે

ખેલ તો ખૂબ બનાયો રે જી..

વાલીડા મારાં પહેરણ પિતાંબર ને કેસરીયા વાઘારે જી..

કેસરભિનો તિલક લગાયો જી રે

વાલીડા મારાં એ રે જોગીડાને જન્મ મરણ ના આવે રે જી

નહિં રે આયો ને નહિં જોયાં રે

વાલીડા મારાં ત્રીકમ સાહેબ, ખીમ કેરે ચરણે રે જી

હરખ હરખ ગુણ ગાયો રે જી



English version


Evo amaare mole ek otar disaathi ramato jogi avyo

Aavi alakh jagaayo

Vaalida maara sam keri sochu ne shabdona dhaaga re

Khel to khub banaayo re ji ..

Vaalida mara paheran pitaambar ne kesariya vaaghare ji

Kesara bhino tilak lagaayo ji re

Valida maara e re jogidane janm maran na ave re ji

Nahi re ayo ne nahi joyaa re

Valida mara trikam saheb khim kere charane re ji

Harakh harakh gun gaayo re ji



Scroll to Top