Home » Jag Ne Jadva Lyrics in Gujarati Narsinh Mehta Prabhatiya by Praful Dave

Jag Ne Jadva Lyrics in Gujarati Narsinh Mehta Prabhatiya by Praful Dave

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા
તુજ વીના ધેનુમા કોણ જાશે
ત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યા
વડો રે ગોવાળીયો કોણ થાશે
હે જાગને જાદવા 

દહિતણા હદીથરા ઘી તણા ઘેબરા
કઢીયેલા દૂધ તે કોણ પિશે
હરી મારો હાથીયો કાળી નાગ નાથીયો
ભુમિનો ભાર તે કોણ લેશે
હે જાગને જાદવા 

જમુનાના તીરે ગૌધણ ચરાવતા
મધુરીસી મોરલી કોણ વાહશે
ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજીયે
બુડતા બાયડી કોણ સાહશે
હે જાગને જાદવા



English version


Jag ne jadva krushn govaliya
Tuj vina dhenu ma kon jashe
Transo ne aath govaal tole valya
Vado re govaliyo kon thaashe
He jag ne jaadva 

Dahi tanaa dahithara ghee tana dhebra
Kadhiyela dudh te kon pishe Hari
maaro haathiyo kaali naag naathiyo
Bhumi no bhaar te kon leshe
He jag ne jaadva 

Jamuna na tire guadhan charaavta
Madhuri si morali kon vaahashe
Bhane narsayo taara gun gaai rijiye
Budata baayadi kon saahashe
He jag ne jadva 
Jag Ne Jadva



Scroll to Top