Home » Baana ni pat raakh prabhu, tara banani pat rakh lyrics in Gujarati

Baana ni pat raakh prabhu, tara banani pat rakh lyrics in Gujarati

બાનાની પત રાખ પ્રભુ તારા બાનાની પત રાખ

બાના રે માટે જો દુ:ખ થશે તો, કોણ પૂરે તારી શાખ રે

રોહીદાસની તમે રબડીલીધી, ને નવ જોઇ કે ભાત,

શાને માટે સન્મુખ રહીને, તમે નાઇ કહેવાયા ઓ હાથ રે.

પ્રભુ તારા બાનાની

પ્રહલાદની તે પ્રતિપાલણ પાળીને સ્તંભમાં પૂર્યો વાસ;

તાતી કઢા તમે શીશત કીધી સુંઘવાને પાસ રે..

પ્રભુ તારા બાનાની

પાંચાળીનાં પટકુળ પૂર્યા, ને રાખી સભામાં લાજ,

સાગરમાંથી બૂડતો રાખ્યો રામ કહેતા ગજરાજ રે

પ્રભુ તારા બાનાની

જેર હતાં તેનાં અમૂત કોંધા, તે આપ્યા મીરાંને હાથ;

મે”તાને માંડલિક મારવા આવ્યો, ત્યારે કેદારો લાવ્યા મધર રે

પ્રભુ તારા બાનાની

ભકતોના તમેં સંકટ ભાંગ્યા, ત્યારે દઢ આવ્યો વિશ્વાસ;

નરસિંહના સ્વામીને કહું કર જોડી, પૂરો અંતરની આશ ર.

પ્રભુ તારા બાનાની



English version


Baana ni pat raakh prabhu, tara banani pat rakh

Baana re mate jo dukh thas to, kon pure taari shaakh re

Rohidasani tame rabadi lidhi، ne nav jo’i ke bhaata

Shaane mate sanmukh rahine tame naa’i kahevaya o hath re

Prabhu taara banana…

Prahaladani te prati palan paaline stambhama puryo vaas

Taati kadha tame shishat kidhi sunghavane paas re

Prabhu taara banana…

Panchalina patkul purya ne raakhi sabhaama laaj

Sagar mathi budato rakhyo ram kaheta gajaraaj re

Prabhu taara banana…

Jer hata tena amut kondh, te aapya mirane haath

Me’tane mandalika marava avyo, tyaare kedaro lavya madhar re

Prabhu taara banana…

Bhakatona tame sankat bhangya, tyaare dradh avyo visvasa

Narasinhana svamine kahu kar Jodi, puro antarani aash re

Prabhu taara banana



Watch Video

Scroll to Top