Home » એકાદશી કરીયે વ્રજ સુખ પમીયે|EKADASHI KARIYE VRAJ SUKH PAMIYE Lyrics

એકાદશી કરીયે વ્રજ સુખ પમીયે|EKADASHI KARIYE VRAJ SUKH PAMIYE Lyrics

ધન્ય એકાદશી
એકાદશી કરીયે વ્રજ સુખ પમીયે,
ધન્ય એકાદશી……….

હે મારે એકાદશી નુ વ્રત કરવુ છે,
મારે ધ્યાન હરિનુ ધરવુ છે,
હે મારે વ્રજ ભૂમિ મા વસવુ છે,
ધન્ય એકાદશી…..

હે મારે ગંગા ઘાટે જવી છે,
હે મારે યમુનાજી માં નહવુ છે,
હે મારે ભવસાગર મા નહવુ છે,
ધન્ય એકાદશી…

મારે દ્વારકા પુરીમા જવુ છે,
મારે ગોમતી જીમા નહવુ છે,
હે મારે રણછોદ્રાયણે નિરખાવ ચે,
ધન્ય એકાદશી…..



English version


DHANY EKADASHI
EKADASHI KARIYE VRAJ SUKH PAMIYE,
DHANY EKADASHI……….

HE MARE EKADASHI NU VRAT KARAVU CHE,
MARE DHYAN HARINU DHARAVU CHE,
HE MARE VRAJ BHUMI MA VASAVU CHE,
DHANY EKADASHI…….

HE MARE GANGA GHATE JAVY CHE,
HE MARE YAMUNAJI MA NAHVU CHE,
HE MARE BHAVSAGAR MA NAHVU CHE,
DHANY EKADASHI……

MARE DWARAKA PURIMA JAVU CHE,
MARE GOMATI JIMA NAHVU CHE,
HE MARE RANCHHODRAYANE NIRKHAVA CHE,
DHANY EKADASHI…….



Watch Video

Scroll to Top