Home » મેં તો જુગલ સ્વરૂપ જોયા શ્રી જમુનાજી રે|Me to jugal swaroop joya shri lyrics

મેં તો જુગલ સ્વરૂપ જોયા શ્રી જમુનાજી રે|Me to jugal swaroop joya shri lyrics

મેં તો જુગલ સ્વરૂપ જોયા શ્રી જમુનાજી રે
મારા ભાવના દુઃખડા ખોયા શ્રી જમુનાજી રે
મે તો જુગલ સ્વરૂપે….

પહરે ચોલી કસુંબ સાદી
એવા સ્વરૂપ નિરખાવને દોડી.
નેપુર ઘુઘરી વાગી ચરણે શ્રી જમુનાજી રે
મારા મન તમારા ચરણે શ્રી જમુનાજી રે
મે તો જુગલ સ્વરૂપે….

માવડી તમ પાસ મારુ માન,
ઘેર બેથા તો પે મારુ તન.
શોભે નંદ કુવર્ણી સંગે શ્રી જમુનાજી રે,
સુંદર રૂપે શ્યામ સ્વરૂપે શ્રી જમુનાજી રે,
મે તો જુગલ સ્વરૂપે….

તમને મોહે વ્રજ જા ભૂપ,
સદા બિરાજો વ્રજ ની માય
પુણ્ય ભક્તોની કરવા સહાય શ્રી જમુનાજી રે
શોભે જોયે ને કહે હરિદાસ શ્રી જમુનાજી રે
મે તો જુગલ સ્વરૂપે….



English version


Me to jugal swaroop joya shri jamunaji re
Mara bhavana dukhada khoya shri jamunaji re
Meto jugal swarupe….

Pehare choli kasumb sadi
Eva swarup nirkhavane dodi.
Nepur ghughari vagi charane shri jamunaji re
Mara man tamare charane shri jamunaji re
Meto jugal swarupe….

Mavadi tam pase maru maan,
Gher betha to pe maaru tan.
Shobhe nand kuvarni sange shri jamunaji re,
Sundar rupe shyaam swarupe shri jamunaji re,
Meto jugal swarupe….

Tamne Mohe Vraj ja bhup,
Sada biraajo vraj ni maay
Puny bhaktoni karva sahaay shri jamunaji re
Shobhe joye ne kahe haridaas shri jamunaji re
Meto jugal swarupe….



Watch Video

Scroll to Top