Home » મારે હૈયે વસ્યા શ્રીનાથજી| Maare haiye vasyaa shreenathji Lyrics

મારે હૈયે વસ્યા શ્રીનાથજી| Maare haiye vasyaa shreenathji Lyrics

મારે હૈયે વસ્યા શ્રીનાથજી…૨
મારા નેનોમા અંજાયા જી,
મુરલિના સૂર શ્વાસ બન્યા…૨
મારા રોમ રોમ રંગાયા રે,
હૈયે વસ્યા શ્રીનાથજી……

(લઈ પિચકારી રમે નર નારી
ભીંજે ચુનરી સારી જી)…૨
નંદલાલ ગોપાલની ઉપર….૨
વ્રજ આખુ જાય વારી જી,
હૈયે વસ્યા શ્રીનાથજી……

(ઉડે રંગ ગુલાલ લાલને,
સંગે રમે શ્રી રાધાજી)…૨
દર્શન પામે એ બડભાગી…૨
રહે ના કોઇ બાધાજી,
હૈયે વસ્યા શ્રીનાથજી……

(અષ્ટ સમાની જાંખી કરતા,
મનને પુજે આનંદજી)…૨
હૈયા કેરી હવેલિમા વહે…૨
મંદ સુમંદ સુગંધજી,
હૈયે વસ્યા શ્રીનાથજી……



English version


Maare haiye vasyaa shreenathji
Maara naino ma anjaaya ji,
Murli na soor shwaas banyaa
Maara rom rom rangaaya re
Haiye vasya shreenathji…

Lai pichakaari rame narnaari
Bhinje chunari saari ji
Nandlaal gopaal ni upar
Vraj aakhu jaay vaari ji
Haiye vasya shreenathji…

Ude rang gulaal laal ne
Sange rame shree radhaji
Darshan paame ae badabhaagi
Rahe na koi baadha ji
Haiye vasya shreenathji…

Asht samaani jaankhi karataa
Man me puje aanand ji
Haiya keri havelima vahe
Mand sumand sughandh ji
Haiye vasya shreenathji



Watch Video

Scroll to Top