Home » હું તમને વિનવુ શ્રીનાથજી વાલા|Hu tamne vinvu shreenathji vaala lyrics

હું તમને વિનવુ શ્રીનાથજી વાલા|Hu tamne vinvu shreenathji vaala lyrics

હું તમને વિનવુ શ્રીનાથજી વાલા
કયારે દર્શન દેશો પ્રભુજી અમારા
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા

દાસ તમારો શરણે આવ્યો,
જાખી કરાવી ને જનમ સુધારો
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા

શ્રીજી મેં લીધું છે શરણ તમારુ,
તમ વિના પ્રભુજી કોઇ નથી મારુ
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા

સેવક તમારો શરણે આવ્યો,
કરિને દયા મારુ અંતર ઉજાળો
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા

શ્રીવલલ્ભના સ્વામી અંતરયામી,
ગોપિઓ સર્વે આનંદ પામી
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા



English version


Hu tamne vinvu shreenathji vaala
Kyaare darshan desho prabhuji amaara
Hu tamne vinavu shrinathji…

Daas tamaaro sharane aavyo
Jaankhi karaavi ne janam sudhaaryo
Hu tamne vinvu shrinathji…

Shriji ne lidhu chhe sharan tamaaru
Tam vina prabhuji koi nathi maaru
Hu tamane vin vu….

Sevak tamaaro sharane aavyo
Karine daya maaru antar ujaalo
Hu tamne vinavu shrinathji…

Shri vallabh na swami antar yaami
Gopio sarve aanand paami
Hu tamane vin vu….



Watch Video

Scroll to Top