Home » જનમ સુધાર્યો રે હો મારો| Janam sudharyo re ho maaro lyrics

જનમ સુધાર્યો રે હો મારો| Janam sudharyo re ho maaro lyrics

જનમ સુધાર્યો રે હો મારો…2
મળીયા હરિવર ધર્મ દુલારો…૨
જનમ સુધાર્યો રે હો મારો

કરુણા અતિસે રે હો કીધી…૨
ભવજળ બુડતા બાહે ગ્રહી લીધી…૨
જનમ સુધાર્યો રે હો મારો

મુજ પર અઢળક રે હો ઢળિયા…૨
કરુણા કરી ઘેર બેઠા મળીયા…૨
જનમ સુધાર્યો રે હો મારો

આનંદ ઉરમા રે હો ભારી…૨
હવે હુ ના રહુ કોઇ ની વારી…૨
જનમ સુધાર્યો રે હો મારો

હરિ સંગ હેતે રે બંધાણી…૨
હવે મુને ના ગમે બીજી વાણી…૨
જનમ સુધાર્યો રે હો મારો

નીરભે નોબત રે હો વાગી…૨
કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી…૨
જનમ સુધાર્યો રે હો મારો



English version


Janam sudharyo re ho maaro
Maliya harivar dharm dulaaro
Janam sudharyo re ho maaro

Karuna atishe re ho kidhi
Bhavjal budata baahe grahi lidhi
Janam sudharyo re ho maaro

Muj par adhalak re ho dhaliya
Karuna kari gher betha maliya
Janam sudharyo re ho maaro

Aanand urama re ho bhaari
Have hu na rahu koi ni vaari
Janam sudharyo re ho maaro

Hari sang hete re bandhaani
Have mune na game biji vaani
Janam sudharyo re ho maaro

Nirabhe nobat re ho vaagi
Kahe muktanand bhramanaa bhaagi
Janam sudharyo re ho maaro



Watch Video

Scroll to Top