Home » કાન તારી મોરાલીયે મોહિને | Kan Tari Moraliye Mohine Lyrics

કાન તારી મોરાલીયે મોહિને | Kan Tari Moraliye Mohine Lyrics

કાન તારી મોરાલીયે મોહિને,

ગરબો ઘેલો કીધો.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે મોરાલી ક્યારે વાગી.
હે કાન તારી મોરલીયે મોહિને…

હે કાન તારી મોરલીયે મોહિને,

રોતા બાલ મેલ્યા.
એવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વિજોગન કયારે રે વાગી.
કાન તારી મોરલીયે મોહિને…

કાન તારી મોરલીયે મોહી ને,

મા ને બાપ મેલ્યા.
ઈવા સર્વર સાદની,
રે માજમ રાત ની,
જીરે વાંસલડી ક્યારે વાગી.
હે કાન તારી મોરાલીયે…



English version


Kan Tari Moraliye Mohine,

Garabo Ghelo Kidho.
Eva Sarvar Saadni,
Re Maajam Raat Ni,
Jire Morali Kyaare Vaagi.
He Kan Tari Moraliye Mohine……

He Kan Tari Morliye Mohine,

Rota Baal Melya.
Eva Sarvar Saadni,
Re Maajam Raat Ni,
Jire Vijogan Kyaare Re Vagi.
Kan Tari Moraliye Mohine……

Kan Tari Moraliye Mohi Ne,

Ma Ne Baap Melya.
Eva Sarvar Saadni,
Re Maajam Raat Ni,
Jire Vaasaladi Kyare Vaagi.
He Kan Tari Moraliye……



Watch Video

Scroll to Top