Home » લેરમા લીલા લેર નંદલાલાના રાજમા | LERMA LILA LER Lyrics

લેરમા લીલા લેર નંદલાલાના રાજમા | LERMA LILA LER Lyrics

લેરમા લીલા લેર નંદલાલાના રાજમા,
ગોકુલ માં સૌના ઘેર નંદલાલાના રાજમા,
લેરમા લીલા લેર

લાલાના રાજમા માખણ મળે છે,
હે દુધના રેલમ છેલ, નંદલાલાના રાજમા,
લેરમા લીલા લેર

લાલાના રાજમા લાડવા મળે છે,
ઘી ગોળ નો મીઠો મેલ, નંદલાલાના રાજમા,
લેરમા લીલા લેર

લાલાના રાજમા રમવા મળે છે,
હે ગેડી દડાના ખેલ, નંદલાલાના રાજ મા,
લેરમા લીલા લેર

લાલાના રાજમા ફરવા મેલ છે,
હે વનરાવન ની શેર, નંદલાલાના રાજમા,
લેરમા લીલા લેર



English version


LERMA LILA LER NAND LALANA RAJMA,
GOKUL MA SAUNA GHER NAND LALANA RAJMA,
LERMA LILA LER

LALANA RAJMA MAKHAN MALE CHE,

HE DUDHNA RELAM CHHEL, NAND LALANA RAJMA,
LERMA LILA LER

LALANA RAJMA LADVA MALE CHE,

GHEE GOL NO MITHO MEL, NAND LALANA RAJMA,
LERMA LILA LER

LALANA RAJMA RAMVA MALE CHE,

HE GEDI DADANA KHEL, NAND LALANA RAJ MA,
LERMA LILA LER

LALANA RAJMA FARVA MALE CHE,

HE VANRAVANNI SHER, NAND LALANA RAJMA,
LERMA LILA LER



Watch Video

Scroll to Top