Home » Kesariya Balam Aavo ni Padharo Mhare Desh lyrics in Gujarati

Kesariya Balam Aavo ni Padharo Mhare Desh lyrics in Gujarati

કેસરીયા બાલમ આવોને Lyrics in Gujarati

કેસરીયા બાલમ આવોને,
પધારો મારે દેશ રે
કુમ-કુમ ના પગલા પાડોને,
પધારો મારે દેશ રે
કેસરીયા બાલમ…….

હે…..સાજણ આયો હે સખી,
મે તોડ઼ મોતીયન કો હિર રે,
લોગ જાણે મે મૌતી ચુનુ,
મૈતો જુક જુક કરૂ જૌહાર રે,
પધારો મારે દેશ
કેસરીયા બાલમ….

હે… મારૂ થારે દેશમે
નિપજત તીન રતન,
ઇકે ઢોડો, દુજી માલણ,
તીજો કંસુબલ રંગ રે,
પધારો મારે દેશ રે,
કેસરીયા બાલમ…..

તન રબાબ, મન કિંગરી,
ઔર રગે ભઇ સબતાર,
મેરા રોમ-રોમ સૂ દેત હે,
બાજત નામ તિહાર,
પધારો મારે દેશ રે,
કેસરીયા બાલમ….

હથેળીયારો દિવો કરૂ,
ઉંગલીયારી બાટ રે,
માંહી તેલ પ્રેમ રો સીંચસ,
જળસી માઝુમ રાતર,
પધારો મારે દેશ રે,
કેસરીયા બાલમ….



Scroll to Top