Home » Darshan Aapo Dukhda Kapo Virpur lyrics

Darshan Aapo Dukhda Kapo Virpur lyrics

દર્શન આપો દુખડા કાપો વિરપુરના જલિયાણજી Lyrics in Gujarati

દર્શન આપો દુખડા કાપો
વિરપુરના જલિયાણજી
ઝુપડી પાવન કરવા આવો
વિરપુરના જલિયાણજી
દર્શન આપો દુખડા કાપો
વિરપુરના જલિયાણજી

રંકના બેલી છો રખવાળા..૨
રટતું નિશદિન નામજી
હું પુજારી દેવ તુ મારો
વિરપુરના જલિયાણજી
દર્શન આપો દુખડા કાપો
વિરપુરના જલિયાણજી

મારા તારની મમતા ખોટી…૨
સ્વાર્થના વ્યવ્હારજી
સંસાર સાગર લાગે ખરો
વિરપુરના જલિયાણજી
દર્શન આપો દુખડા કાપો
વિરપુરના જલિયાણજી

એજીવન મારૂ સુનું લાગે …૨
સુના દિવસ ને રાતજી
હું દુખીયારો બાળ તમારો
વિરપુરના જલિયાણજી
ઝુપડી પાવન કરવા આવો
વિરપુરના જલિયાણજી

પંથ ભૂલેલો હું પ્રવાસી …૨
દ્વાર તમારે આવ્યોજી
પાર્ષદની તમે અરજી સાંભળો
વિરપુરના જલિયાણજી
ઝુપડી પાવન કરવા આવો
વિરપુરના જલિયાણજી



English version


Darshan Aapo Dukhada Kapo Virpurna Jaliyanji Lyrics in English

Darshan aapo dukhada kapo
Virpurna jaliyanji
Zupadi paawan karava aavo
Virpurna jaliyanji
Darshan aapo dukhada kapo
Virpurna jaliyanji

Rank na beli cho rakhawaala
Rat tu nidh din naamji
Hu pujaari dev tu maaro
Virpurna jaliyanji
Darshan aapo dukhada kapo
Virpurna jaliyanji

Maara Taara ni mamata khoti
Swaarth na Vyavaharji
Sansaar Saagar laage khaaro
Virpurna jaliyanji
Darshan aapo dukhada kapo
Virpurna jaliyanji

Aa jivan maaru sunu laage
Suna divas ne raatji
Hu dukhiyaaro baal tamaaro
Virpurna jaliyanji
Darshan aapo dukhada kapo
Virpurna jaliyanji
Panth bhulelo hu pravaasi
Dwaar tamaare aavyoji
Paarshad ni tame araji saambhalo
Virpurna jaliyanji
Darshan aapo dukhada kapo
Virpurna jaliyanji



Scroll to Top