Home » Aa Shaher Gujarati Song Lyrics – Hardik Abhinandan Gujarati movie

Aa Shaher Gujarati Song Lyrics – Hardik Abhinandan Gujarati movie

રોક્યું કોઇં થી ના રોકાઈ જે બાંધ્યું ના બંધાઈ
નદી ની જેમ આ શેહર વહેતું જાય છે

સુખી લાગણી ઓ ભીંજાવે પ્રેમ આ સૌને પલાળે
વાદળ ની જેમ આ શેહર વરસતું જાય છે

રોક્યું કોઇં થી ના રોકાઈ જે બાંધ્યું ના બંધાઈ
નદી ની જેમ આ શેહર વહેતું જાય છે

સુખી લાગણી ઓ ભીંજાવે પ્રેમ આ સૌને પલાળે
વાદળ ની જેમ આ શેહર વરસતું જાય છે

ઈશ એનો સાદ પાડે રે…
આઓ તમને બોલાવે રે..

એની રંગબેરંગી પાંખો હવા સંગ કરતુ વાતું
પતંગિયું છે આ શેહર ઉડતું જાય છે…

એની રંગબેરંગી પાંખો હવા સંગ કરતુ વાતું
પતંગિયું છે આ શેહર ઉડતું જાય છે…

અહીં લાગણીયુ ના ટ્રાફિક જામ થાય છે
અહીં કામ સમયે પણ આરામ થાય છે
અહીં રોમિયો જુલિયટ ના મેળાઓ જામે છે
પ્રેમ આ લોક્કો અહીં ખુલે ખુલે આમ થાય છે
અહીં રોમિયો જુલિયટ ના મેળાઓ જામે છે
પ્રેમ આ લોક્કો અહીં ખુલે ખુલે આમ થાય છે

અહીં આખો ના ઈશારે જોબન આપકા મારે
ધડકન નું જેમ આ શેહર ધબકતું જાય છે
ક્યારેક કાણું ક્યારેક સીધું વાંકુ ચૂકું જડકે ધીમું
કીડી ની જેમ આ શેહર ચાલતું જાય છે

પ્રેમ ની હવામાં ખીલે છે ફૂલ છે સમર જ્યાં હોઈ છે
રેહવું મદમસ્ત આ શેહર નરું છે
આ શેહર ની મદમસ્તી માં ખોવા જેવું છે
અમદાવાદ અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ અમદાવાદ જોવા જેવું છે

અનોખી હવા સદરદી દવા
અલગારી અલમસ્ત કિસ્સા જબરજસ્ત
ઉમંગ થી ભરેલા એના કણ કણ છે
રૂ જેવી ઊડતી હર ક્ષણ છે
મસ્તી ની છાસ મોળું માખણ છે
આ ઘુમર વલોણું વલોવા જેવું છે

અમદાવાદ અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ અમદાવાદ જોવા જેવું છે
અમદાવાદ અમદાવાદ…

ઠેસ મારીને ઉછળતું ફેર ફૂદેડીયું એ ફરતું
ગરબા ની જેમ આ શેહર ઘુમતું જાય છે
ઠેસ મારીને ઉછળતું ફેર ફૂદેડીયું એ ફરતું
ગરબા ની જેમ આ શેહર ઘુમતું જાય છે

એને દિલ માં ઉતારો રે….
થોડો સમય તો ગાળો રે…



Scroll to Top