એ હાલો… એ હાલો… એ હાલો
એ હાલો… એ હાલો… એ હાલો
એ હાલો… એ હાલો… એ હાલો
એ હાલો… એ હાલો… એ હાલો
આજ રક્તથી રંગો રણ મેદાન
એ હાલો ભેરુ
આજ બચાવો માતૃભૂમિની શાન
એ હાલો ભેરુ
આજ રક્તથી રંગો રણ મેદાન
એ હાલો ભેરુ
આજ બચાવો માતૃભૂમિની શાન
એ હાલો ભેરુ
વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા ભેરુ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરુ આજ કરો કેસરિયા
વહે જોમ ના દરિયા ભેરુ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરુ આજ કરો કેસરિયા
આજ કરો કેસરિયા…
આજ કરો કેસરિયા…
વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા ભેરુ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરુ આજ કરો કેસરિયા
એ હાલો…
લહેરાવી દો વિજય પતાકા આજ
એ હાલો ભેરુ
સદા અમર હો સુર વીર નું રાજ
એ હાલો ભેરુ
શમે જોમ ના દરિયા ભેરુ શમે જોમ ના દરિયા
જીતી ગયા કેસરિયા ભેરુ જીતી ગયા કેસરિયા
જીતી ગયા કેસરિયા…
જીતી ગયા કેસરિયા.