આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
હે તારા રે નામનો છે એક તારો હું તારી મીરા તું ગિરધર મારો હે તારા રે નામનો છે એક તારો હું તારી મીરા તું ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો
લાગે જો ઠોકર તો હાથ મારો ઝાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો હો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો.
English version
Aajno chandaliyo mane lage bahu vhalo Kahi do surajne ke uge nahi thalo Aajno chandaliyo mane lage bahu vhalo Kahi do surajne ke uge nahi thalo Ho kahi do surajne ke uge nahi thalo
He tara re namno chhe aek taro Hu tari mira hu girdhar maro He tara re namno chhe aek taro Hu tari mira hu girdhar maro
Aaj mare pivo chhe pritino pyalo Kahi do surajne ke uge nahi thalo Aajno chandaliyo mane lage bahu vhalo Kahi do surajne ke uge nahi thalo Ho kahi do surajne ke uge nahi thalo
He do rangi duniyani kedi kantadi Vasami chhe vat taem chalo sambhadi He do rangi duniyani kedi kantadi Vasami chhe vat taem chalo sambhadi
Lage jo thokar to hath maro zalo Kahi do surjne ke uge nahi thalo Aajno chandaliyo mane lage bahu vhalo Kahi do surajne ke uge nahi thalo Ho kahi do surajne ke uge nahi thalo.