Aavi Aavi Alakh Jagaayo Gujarati Bhajan Lyrics
આવી આવી અલખ જગાયો ..
એ બેની અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..જી ..
આવી આવી અલખ જગાયો ..
એવો અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..જી
વાલીડા મારા, સત્ય કેરી સૂય ને,
શબ્દોના ધાગા રે … રામ, રામ ..રામ ..
વાલીડા રે મારા, સત્ય કેરી સૂય ને ..
શબ્દોના ધાગા રે.. એ .. જી..
હે… ખલકો રે ખૂબ બનાયો … (૨)જી, જી ..જી ..
એ.. બેની અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે.. એ ..જી
વાલીડા મારા … હે.. જી..પેહરણ પીતાંબર ને, ..
કેશરિયા વાઘા રે.. હો.. જી..
વાલીડા મારા, પેહરણ પીતાંબર ને, ..
કેશરિયા વાઘા..રે.. રામ, રામ..રામ …
એ .. કેશર ભીનો તિલક લગાયો .. જી.. જી..જી … (૨)
એવો અમારે મહેલે ..
ઊત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે … એ ..જી
વાલીડા મારા, ભમર ગુફામાં જોગીડે ..
આસન વાળ્યા રે… હે.. જી ..
વાલીડા મારા, ભમર ગુફામાં જોગીડે ..
આસન વાળ્યા રે… હો .. જી ..
એ.. અનહદ નાદ બજાયો, જોગીડે .. હે.. જી .. (૨)
એ .. એવા અમારા મહેલે,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે.. હે.. જી
વાલીડા રે મારા, હિરે જોગીડા ને ..
જન્મ મરણ ના આવે રે.. હે.. જી …
એ … નહિ રે આયો ને, નહિ જોયો ..
એ.. એવા અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે..
વાલીડા મારા, ત્રિકમ સાહેબ ..
ખીમ કે રે ચરણે રે… રામ, રામ ..રામ …
એ … હરખ હરખ ગુણ ગાયો ..
એ એવો અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો ને … એ .. જી
Related songs
Maha Het Vali Lyrics in Gujarati
Wala jaago ne jadupati Vaalida rajani vitaani Lyrics in Gujarati
Hansalo Chalyo Jawano Akalo Gujarati Bhajan Lyrics
Mangal Bhavan Amangal Hari Lyrics in Gujarati
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ|Mara Wala Re Giriraj Tamane Shish Namavu Lyrics
Mara Wala Re Giriraj Tamane Shish Namavu Lyrics
તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગાર | Taari Murti Re Lyrics
Taari Murti Re Lyrics