આવું ના કરાય આવું ના કરાય આવું ના કરાય વ્હાલા આવું ના કરાય આવું ના કરાય કાના આવું ના કરાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય આવું ના કરાય વ્હાલા આવું ના કરાય આવું ના કરાય કાના આવું ના કરાય
વિસરી ના જવાય આમ વિસરી ના જવાય વ્હાલા વિસરી ના જવાય વિસરી ના જવાય કાના વિસરી ના જવાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય આવું ના કરાય કાના આવું ના કરાય આવું ના કરાય વ્હાલા આવું ના કરાય
રુદિયાની વાતો આ રુદિયામાં રહી ગઈ તમ વિના કોને કેવાય પ્રીતિ પુરવની પ્રીતિ ભવ ભવની ભૂલી કાના કેમ રે ભુલાય
આમ છોડી ના જવાય આમ છોડી ના જવાય વ્હાલા છોડી ના જવાય છોડી ના જવાય કાના છોડી ના જવાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય આવું ના કરાય વ્હાલા આવું ના કરાય આવું ના કરાય કાના આવું ના કરાય
કવિ કેદાન કે તું કરુણાનો સાગર કેમ થયો આવો રે કઠોર રાધાજી જુવે જુવે છે તારી વાટડી માધવ મનડાના મોર માધવ મારા મનડાના મોર
ધીરજ ના ધરાય હવે ધીરજ ના ધરાય વ્હાલા ધીરજ ના ધરાય ધીરજ ના ધરાય વ્હાલા ધીરજ ના ધરાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય આવું ના કરાય વ્હાલા આવું ના કરાય આવું ના કરાય વ્હાલા આવું ના કરાય
આવું ના કરાય કાના આવું ના કરાય.
English version
Aavu na karay Aavu na karay Aavu na karay vhala aavu na karay Aavu na karay kana aavu na karay Pran thi ae pyara aam bhuli na javay Pran thi ae pyara aam bhuli na javay Aavu na karay vhala aavu na karay Aavu na karay kana aavu na karay
Manna mandiriyama murti tamari Tame mara chitdana chor Kayam tu amane aevu keto kanaiya Tame mara kadjani kor Tame kadjani kor
Visari na javay Aam visari na javay vhala visari na javay Visari na javay kana visari na javay Pran thi ae pyara aam bhuli na javay Pran thi ae pyara aam bhuli na javay Aavu na karay kana aavu na karay Aavu na karay vhala aavu na karay
Rudiyani vato aa rudiyama rahi gai Tam vin kone kevay Priti purvni Priti bhav bhavni Bhuli kana kem re bhulay
Aam chhodi na javay Aam chhodi na javay vhala chhodi na javay Chhodi na javay kana chhodi na javay Pran thi ae pyara aam bhuli na javay Pran thi ae pyara aam bhuli na javay Aavu na karay vhala aavu na karay Aavu na karay kana aavu na karay
Kavi kedan ke tu karunano sagar Kem thayo aavo re kathor Radhji juve juve chhe tari vatadi Madhav manndana mor Madhav mara mandana mor
Dhiraj na dharay Have dhiraj na dharay vhal dhiraj na dharay Dhiraj na dharay vhal dhiraj na dharay Pran thi ae pyara aam bhuli na javay Pran thi ae pyara aam bhuli na javay Aavu na karay vhala aavu na karay Aavu na karay vhala aavu na karay