આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી હે નથી રે દગાડી એ શુરવીરતા વાળી હે એ વચનની આપે તાળી ને કરે રખવાડી વચનની આપે તાળી ને કરે રખવાડી આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી નથી એ દગાડી શુરવીરતા વાળી
હે એ સોમનાથની સખાતે તલવાર તાણી હાથે સોમનાથની સખાતે તલવાર તાણી હાથે સોરઠ ની એ રસધારા, સુરવીર આ અમારા આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી નથી એ દગાડી શુરવીરતા વાળી
હો ઓઢા રે જામ ને હોથલ પદમણી ધન્ય ધરા છે આ કચ્છની રે ધરણી હો દેવાયત બોદર ને બોદો મકવાણો આહીરનો આશરો જગમાં ગવાણો
એ હે જુગ જુગમાં ગવાણી બલિદાનની કહાની જુગ જુગમાં ગવાણી બલિદાનની કહાની અમર આ કહાની જગતે આખી જાણી આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી નથી એ દગાડી શુરવીરતા વાળી
હે એ પરમારથમાં પેલી ગુજરાત મારી ઘેલી પરમારથમાં પેલી ગુજરાત મારી ઘેલી ગુજરાતની આ ગાથા મનુ રબારી રે ગાતા આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી નથી એ દગાડી શુરવીરતા વાળી.
English version
Aakha hindma hetali gujarat bhumi bhali Aakha hindma hetali gujarat bhumi bhali He nathi re dagadi ae survirta vadi He ae vachanni aape tadi ne kare rakhvadi Vachanni aape tadi ne kare rakhvadi Aakha hindma hetali gujarat bhumi bhali Aakha hindma hetali gujarat bhumi bhali Nathi ae dagadi survirta vadi
Ho veer ramvalone kadu makrani Veer hamirjini amar kahani Ho veer ramvalo ne kadu makrani Veer hamirjini amar kahani
He ae somnathni sakhate talvar tani hathe Somnathni sakhate talvar tani hathe Sorathni ae rashdhara, survir aa amara Aakha hindma hetali gujarat bhumi bhali Nathi ae dagadi survirta vadi
Ho aodha re gam ne othal padmani Dhanya dhara chhe aa kutchni re dharani Ho devayat bodar ne bodo makvano Aahirno aashro aakha jagma gavano
Ae he jug jugma gavani balidanni kahani Jug jugma gavani balidanni kahani Amar aa kahani jagate aakhi jani Aakha hindma hetali gujarat bhumi bhali Nathi ae dagadi survirta vadi
Ho danvir datane suro narbanko Natha godhano vage chhe danko Ho banahni kedma garabadi game Danvir datar thaya natha godha name
He ae parmarthma peli gujarat mari gheli Parmarthma peli gujarat mari gheli Gujaratni aa gatha manu rabari re gata Aakha hindma hetali gujarat bhumi bhali Nathi ae dagadi ae survirta vadi.