X

Ame Jyare Aavishu Lyrics | Kishan Rawal, Utpal Barot

ભલે રિમ જિમ વરસાદ ની
અધૂરી મુલાકાત રહી ગઈ છે
જે કેહવી હતી દિલની દિલમાં
વાત રહી ગઈ છે

અમે દૂર તો થયા રે
નથી જુદા રે થવાના
અમે પ્રેમ તારો દિલ થી
નથી ભૂલવાના

અમે દૂર તો થયા રે
નથી જુદા રે થવાના
અમે પ્રેમ તારો દિલ થી
નથી ભૂલવાના

જ્યારે દિલ તારું કરશે અમને યાદ
અમે ત્યારે આવશું
ફરી રિમ જિમ વરસશે વરસાદ
અમે ત્યારે આવશું

હો નિંદ ના આવે આખી રાત
આવે છે તમારી રે યાદ
હો રોજ કરું મળવા ની ફરિયાદ
ફરી ક્યારે થાશે મુલાકાત

આ તારી રે દીવાની નથી તને ભૂલવાની
તારા નામ થી જીવવાની
તારા નામ થી મરવાની

ભલે ટુટી જશે મારા આ શ્વાસ
અમે તોયે આવશુ
હા ફરી પ્રેમ નો વરસશે વરસાદ
અમે ત્યારે આવીશું
અમે ત્યારે આવીશું

હો હાલ કોને દિલનો આ બતાવું
દર્દ આ કેમ હું છુપાવું
હો છું મજબુર હું ઘણી
વાત તન કેમ સમજાવું
આ જુદાઈ ના દિવસો જતા રે રેવાનાં
બે પ્રેમી દીવાના ફરી મળવા

હો ફરી કરશું પ્રેમ ની પ્રેમ ની રે વાત
અમે જ્યારે આવશું
એવો રિમ જિમ વરસશે વરસાદ
અમે જ્યારે આવશુ
તારી પાસે આવશું
અમે જ્યારે આવશુ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.