X

Badnami Na Chopade Mohabbat Chadi Lyrics | Kajal Prajapati | Studio Saraswati Official

સમય ખરાબ હતો કિસ્મત બુરી
સમય ખરાબ હતો કિસ્મત બુરી
સમય ખરાબ હતો કિસ્મત બુરી
બદનામી ના ચોપડે મહોબ્બત ચડી
બદનામી ના ચોપડે મહોબ્બત ચડી
કોની ની ક્યાં ભૂલ હતી ખબર ના પડી
કોની ની ક્યાં ભૂલ હતી ખબર ના પડી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
હારી ગયા રે પ્રેમ ની આ બાજી
હારી ગયા રે પ્રેમ ની આ બાજી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી

અમે રહેતા હતા જેની ખુશીયો માં રાજી
મહોબ્બત ની એને કરી કેવી રે હરાજી
અમે રહેતા હતા જેની ખુશીયો માં રાજી
મહોબ્બત ની એને કરી કેવી રે હરાજી
ઇશ્ક વફા માં ઠોકર ખાધી
ઇશ્ક વફા માં ઠોકર ખાધી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી

રડતી આંખો અમારી ને દર્દ ની કહાણી
વિશ્વાસ કર્યો જેનો એને લૂંટી ઝિન્દગાની
રડતી આંખો અમારી ને દર્દ ની કહાણી
વિશ્વાસ કર્યો જેનો એને લૂંટી ઝિન્દગાની
કહેવી કોને મારી કહાણી
કહેવી કોને મારી કહાણી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.