X

Mahadev Mahan Lyrics | Bechar Thakor | Studio Shivshakti

શિવ સંભુ..શિવ સંભુ
શિવ સંભુ..શિવ સંભુ
અલખની રજન ઓમકાર રે કહાવે
અલખની રજન ઓમકાર રે કહાવે
ભૂતો નો રે નાથ ભૂત નાથ રે કહાવે
અલખની રંજન ઓમકાર રે કહાવે
ભૂતો નો રે નાથ ભૂત નાથ રે કહાવે
ડમ ડમટ ડમટ ડમ ડમટ ડમટ વાગે ડમરુ નાદ
ડમ ડમટ ડમટ ડમ ડમટ ડમટ વાગે ડમરુ નાદ
ભોળા નો ભગવાન મહાદેવ મહાન
ભોળા નો ભગવાન મહાદેવ મહાન
જટા ધાર જોગીયો
જેને ઝેર રે પીધું આખા જગ ને જીવાડ્યું
જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું
અલખની રંજન ઓમકાર રે કહાવે
ભૂતો નો રે નાથ ભૂત નાથ રે કહાવે

ગંગા જળ કે દૂધ ની ધાર બીલીપત્ર કે ફુલહાર
રીજી જાય ભગવાન એક લોટા જળ ની ધાર
ગંગા જળ કે દૂધ ની ધાર બીલીપત્ર કે ફુલહાર
રીજી જાય ભગવાન એક લોટા જળ ની ધાર
રીજી જાય ભગવાન એક લોટા જળ ની ધાર
બમ બમ લેહરી શિવ લેહરી હર મંદિર શિવનાથ
બમ બમ લેહરી શિવ લેહરી હર મંદિર શિવનાથ
જળશરપે કાળા સિરે શોભે ચંદ્રમા
ગળેશરપે કાળા સિરે શોભે ચંદ્રમા
જટા ધાર જોગીયો
જેને ઝેર રે પીધું આખા જગ જીવાડ્યું
જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું

કાળ નો છે રે કાળ મહાદેવ મહાકાલ
જેને ભજતાં કદીયે મુર્ત્યું આવે ના અકાળ
કાળ નો છે રે કાળ મહાદેવ મહાકાલ
જેને ભજતાં કદીયે મુર્ત્યું આવે ના અકાળ
જેને ભજતાં કદીયે મુર્ત્યું આવે ના અકાળ
હર હર હર મહાદેવ મૂહઃ કિસને વાલા દેવ
હર હર હર મહાદેવ દેવો ના મહાદેવ
નીલકંઠ મહાદેવ વિષ પિતા કેવાના
નીલકંઠ મહાદેવ વિષ પિતા કેવાના
જટા ધાર જોગીયો
જેને ઝેર રે પીધું આખા જગ ને જીવાડ્યું
જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું
જેને વિષ રે પીધું આખું વિશ્વ બચાવ્યું
જેને ઝેર રે પીધું આખું વિશ્વ રે બચાવ્યુ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.